Tag: varsad

અશોક પટેલે કહ્યુ, વધુ એક વરસાદનો સારો રાઉન્ડ : શનિ-રવિ વધુ સંભાવના

બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ્સ બની રહી છે : આ વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે : ૨૪મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં હળવા – મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ ખાબકશે : અમુક વિસ્તારોમાં તો ૨૦૦ મી.મી.ને પણ વટાવી જાય : અશોકભાઈ પટેલ

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર, સૌરાષ્ટ્રમાં આખુ સપ્તાહ વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર બન્યુ જેની અસરથી સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસશે ૨૨મીથી સ્પીડ પકડશે હવામાન ખાતુ રાજકોટઃ તા.૧૯, બંગાળની ખાડીમાં બેક ટુ બેક બની રહેલ સીસ્ટમ્સની અસરથી આ આખુ અઠવાડીયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. સાર્વત્રીક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.હવામાન ખાતાએ જણાવ્યુ છે કે આજે […]

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાત પર આવી રહ્યુ છે આ સંકટ

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે. આ સમયે રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27થી 31મે સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની સ્થિતી રહેશે. તેમજ 1જૂન થી […]

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે […]

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર

હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હાલ માહિતી મુજબ જામનગર અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખેડૂતોને હાલ ઉભા પાકને વરસાદને કારણે ખુબજ મોટુ નુકસાન થઈ શકે […]

અરબી સમુદ્રમાં વધુ એક ‘મહા વાવાઝોડું’ સક્રિય, ગુજરાતમાં ફરી પડશે વરસાદ

ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં મહા વાવાઝોડુ સક્રિય થયું છે. જગતનાં તાત માટે ચિંતાનાં વાદળ ઘેરાવવા લાગ્યા છે. ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ બન્યું છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યાં છે. આ ક્યાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે. ત્યાં બીજુ મહા વવાાઝોડું સક્રિય […]

કમોસમી વરસાદનું સંકટ યથાવત, સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 નવેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે. તેમજ અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શક્યતા […]

રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

મંગળવારે રાજ્યના 46 તાલુકાઓમાં બપોર બાદ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના નંદોડમાં અઢી ઇંચ, ટંકારામાં બે ઇંચ,મોરબી,વાગરા,જેતપુર અને ,વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે ગુરુડેશ્વર અને જલાલપોરમાં દોઢ ઇંચ લાલપુર, કપરાડા, ગણદેવી, નવસારી અને પડધરીમાં એક ઇંચ, જામજોધપુર, શિનોર,વડિયા ઓલપાડ, કરજણ , જોડિયા, ભરૂચ, જબુસર, […]