Tag: two Lion

રાજકોટની ભાગોળે વનરાજની ડણકો

એક્સઠ દિવસ પહેલા ગિરના જંગલમાંથી બહાર નીકળીને ચોટીલા પંથકમાં રોકાણ કર્યા બાદ બે સિંહોએ હવે રાજકોટથી તદ્દન નજીક એવા ત્રંબાની સીમમાં પડાવ નાખ્યો છે.પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર, છેલ્લા બે દિવસથી બંને પાઠડા સિંહો રાજકોટ અને ગોંડલ વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કરી રહ્યા છે. આ બંને […]

ભાવનગર/ તળાજાના દરિયાકાંઠે બે ડાલા મથ્થાના ધામાં

ભાવનગર/ તળાજા તાલુકાના દરિયા કાંઠે બે સિંહએ ધામાં નાખ્યાં છે. જે પાદરી, તરસરા ગામોના તટીય વિસ્તારોમાં પાસે આવે છે. ત્યારે વહેલી સવારે સાગર કિનારે વિચરણ કરતાં સાવજોને નિહાળવા ગ્રામજનો ઉમટી પડયા હતા. વન વિભાગે સતકૅતા દાખવી સાવજોને કોઈ વ્યક્તિ ખલેલ ન પહોંચાડે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી […]