Tag: top 10

દેશના સૌથી પ્રદુષિત શહેરોમાં રાજકોટ ટોપ 10માં

રંગીલા રાજકોટમાં પ્રદુષણ કારણે લોકોના આરોગ્ય પર ખતરો જણાય રહ્યો છે. કારણ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રાજકોટને રાજ્યનું અતિ પ્રદુષિત શહેર જાહેર કર્યું છે. જેમાં રાજકોટમાં આજી GIDC અને આસપાસનો વિસ્તાર વધુ પ્રદુષિત છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ અંગે જણાવ્યુ હતુ કે રાજકોટ શહેર નહીં […]