Tag: surat

સુરત/ વેવાઈ-વેવાણ ઘરે આવી 34માં દિવસે ફરી ભાગી ગયા

કતારગામમાં રહેતા વેવાઈ નવસારીમાં સાસરીયે રહેતા વેવાણ સાથે નાસી ગયાં હતાં. નાસી ગયા બાદ પરત ફર્યા તેમાં વેવાણનું વિશ્વ બદલાઈ ગયું. પતિએ સાથે રાખવાની ના પાડતાં વેવાણ કામરેજમાં પિયર રહેતા હતાં. આ દરમિયાન વેવાઈને તેઓ ફોન કરતાં રહેતા હતાં. જેથી વેવાઈ તેની સાથે જવા તૈયાર હતાં. પરંતુ સમાજમાં […]

16 વર્ષની તરૂણી પર ગેંગરેપ કરીને કહ્યુ કે, તું કોઇને કહીશ તો તારા મોઢા ઉપર એસીડ ફેંકીશ

સુરતમાં સરમ જનક ધટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરૂણીના પિતાને ત્રણ યુવાનોએ ચપ્પુ બતાવી તરૂણી સાથે ત્રણ યુવાનોએ ગેંગરેપ કર્યાની ધટના સામે આવી છે. ત્યાર બાદ ત્રણેય યુવાનોએ તરૂણીને મોઢે એસિડ ફેંકવાની અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. પરંતુ આટલે થી અટક્યુ […]

સુરતની રઘુવીર માર્કેટમાં આખરે આગ બૂઝી, બિલ્ડિંગનો પ્લાન રદ્દ કરાયો

સુરતની રઘુવીર માર્કેટમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 48 જેટલી ગાડીઓ અને 200 જેટલા ફાયરમેનો ઘટના સ્થળે ઘસી ગયા હતા. આગ બેકાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા […]

લુખાઓનો ખૂલ્લેઆમ આંતક, બે યુવાનો પર તલવારથી કર્યો હુમલો

રાજ્યમાં વારંવાર આવી ધટનાઓ સામે આવે છેકે, માથાભારે તત્વો દ્વારા ખૂલ્લેઆમ આંતક મચાવે છે. તેમજ સામાન્ય માણસોને હેરાન કરવામાં આવે અને એટલામાં નો પતે તો ખૂલ્લેઆમ કોઈની બીક વગર માસોને મારી પણ નાખવામાં આવે છે. ત્યારે સુરતનો વેડરોડ વિસ્તારમાં ફરી એક વાર ગેંગવોર લઈને ચર્ચામાં આવ્યો છે. આ […]