Tag: soudi arebiya

સાઉદી અરેબિયા પર કોરોના વાઇરસનો કહેર ન તૂટી પડે એ માટે લેવાયા સાવચેતીના પગલાં

ચીનમાંથી અત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસના લક્ષણો મક્કા હરમ શરીફમાં (મક્કાની પવિત્ર મસ્જિદ) દેખાતા સાઉદી અરેબિયા સરકારે ઉમરાહને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે. આ કારણે અમદાવાદ સહિત ભારતભરમાંથી મક્કાશરીફ ખાતે ઉમરાહ (જાત્રાએ) જતા હજારો હાજીઓ અટવાઈ પડ્યા છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એરલાઈન સ્ટાફ […]