Tag: sahai

ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના […]

ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા 125 તાલુકાની યાદી જાહેર

ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યના બધાજ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. […]

3795 કરોડની ખેડુતોને સહાય, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તયાર પાકને થયેલ નુકશાન પર રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વાર પ્રથમ પેકેજ 700 કરોડનુ જાહેર કર્યુ હતુ. ત્ચારે આજ રોજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, 4 લાખ 70 હજાર ખાતેદારોને હેક્ટેર દીઠ 6800 રૂપિયાનીજાહેરાત […]