Tag: RTO

હેલ્મેટ મરજિયાત કર્યા બદલ HC એ કરી રાજ્ય સરકાર સામે લાલ આંખ

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો યુ ટર્ન, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત […]

ગુજરાતના સીમાડાઓ પર RTOની 16 ચેકપોસ્ટ બંધ કરાઈ, લાખો વાહન ચાલકોની અગવડતાનો અંત

રાજ્ય સરકારે ગુજરાતમાં RTO ચેકપોસ્ટની નાબૂદ કરી છે. જેમાં ગુજરાતની તમામ 16 RTO ચેકપોસ્ટની આજથી નાબૂત કરાય છે. ત્યારે હપ્તાખોરી, સમયની બરબાદીમાંથી છુટકારો મળતા સામખયારી ચેકપોસ્ટ પર રાજકોટ-મોરબીના ટ્રાન્સપોર્ટરોએ ફટાકડા ફોડ્યા હતા. ગુજરાત સરકારને આ ચેકપોસ્ટથી 332 કરોડની આવક થતી હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ગુજરાત સરકારના આ […]

ઉનામાં RTO માન્ય નંબર પ્લેટ લગાડવામાં શો રૂમ દ્વારા ઉધાડી લૂંટ

ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ વારંવાર આવી ધટનાઓ સામે આવી છે. ત્યારે ઉનાના સૈયદ રાજપરા ગામના રહેવાસી શુકરભાઈ મેરે દ્વારા ગીર સોમનાથના જિલ્લા વાહન વ્યવહાર અધિકારીને લેખિત અરજી આપતા જણાવ્યું હતું કે પોતાનું ટુ વ્હીલર GJ 11 AR 9883 નંબર પ્લેટ લગાડવા જતા મોઢેશ્વરી મોટર્સ […]

હવે લર્નિંગ લાયસન્સની કામગીરી RTOમાં નહી, ITIમાં શરૂ થશે

ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારથી ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ કઢાવા માટે RTOમાં લાંબી લાંબી લાઈનો લાગી છે. પરંતુ હવે તમારે લાયસન્સ કઢાવાનુ બાકી છે, તો તમારા માટે એક સારા સમચાર છે. હવે લર્નિંગ લાઈસન્સની કામગીરી ITIમાં કરવામાં આવશે. ટ્રાફિક રૂલ્સના પાલન અને પ્રજાની […]