Tag: recipes

આજે બનાવો લીલી હળદરનુ શાક

10 લોકો માટે લીલી હળદરના શાકની રેસિપી સામગ્રીઃ 500 ગ્રામ લીલી હળદર, 500 ગ્રામ શુદ્ધ દેશી ઘી, 250 ગ્રામ લીલા વટાણા, 500 ગ્રામ મલાઈ વાળું દહીં, 100 ગ્રામ તાજા લાલ મરચા, 250 ગ્રામ લીલી ડુંગળી, 250 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ આદુ, 50 ગ્રામ સૂકું લસણ, એક પુળીયું […]

આજે બનાવો બાજરાનો રોટલો, જાણો રીત

ગુજરતમાં બાજરાનો રોટલો ખુબ લોકપ્રિય છે. આપણા ગામડામાં આજે પણ બાજરાના રોટલા વારૂમાં ખાવામાં આવે છે. પરંતુ શેહરોમાં બાજરાના રોટલા નહીવત જોવા મળે છે. તેનુ કારણ શેહરોમાં રહેતી ખુહ ઓછી મહિલાઓને બાજરાનો રોટલો બનાવતા આવડે છે. બાજરીનો રોટલો બનાવવા માટે ફોલા હાથે વચ્ચે દબાવીને ગોળ આકાર આપવામાં આવે […]

હવે તમને પણ હોટલ અને રેસ્ટોરન્ટની સ્વચ્છતા જાણવાનો અધિકાર છે, વાચો આ પરિપત્ર

રાજ્યમાં હોટલ રેસ્ટોરન્ટ સહિતની ખાણી પીણીની કેન્ટીંગોના રસોડામાં હવે સ્વચ્છતા જોવાનો અધિકાર કોઈ પણ વ્યક્તિને છે. ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલો રેસ્ટોરન્ટો ના રસોડા બહાર admission without permission ના બોર્ડ લગાવી શકે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રસોડાની […]

આજે બનાવો ઢોકળીનું શાક

સામગ્રીઃ 1 કપ ચણાનો લોટ, 4 ચમચી તેલ, 2 ચમચી મીઠું, 3 કપ જાડી છાશ, 1 કપ પાણી, 1 ચમચી હળદર, 2 ચમચી વાટેલા લીલા મરચા, 5 નંગ લસણની ગ્રેવી, 1 ચમચી લાલ મરચું, 1 કપ છાશ, 1 ચમચી લાલ મરચું, 1 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી રાઈ અને […]

આવી રીતે બાંધો રોટલીનો લોટ, રોટલી બનશે સોફ્ટ

રોટલી બનાવવી કોઈ મુશ્કેલા કામ નહી પણ રોટલીને નરમ બનાવવા કોશિશ જરૂર કરતા હોય છે. હકીકતમાં લોટ બાંધવાની ટ્રીક હોય છે. આ રીતે બાંધો લોટ 2 કપ લોટ લો અને તેટલી જ માત્રામાં પાણી ઉમેરો. ઘણી લોકો લોટમાં એક સાથે પાણી ઉમેરીને લોટ બાંધે છે. જે યોગ્ય નથી. […]

આજે બનાવો મિની ભાખરવડી

સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ, બે ચમચી ઘી મોણ માટે, તળવા માટે તેલ, ૧૦૦ ગ્રામ સેવ, ૫૦ ગ્રામ તલ, લાલમરચું, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર અને દળેલી ખાંડ રીત: લોટમાં મોણ નાખી લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી ખાંડી […]

આજે બનાવો ચકરી

સામગ્રીએક કિલો ચોખા, 2 કિલો ચણાની દાળ, 1 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા. રીત – એક કડાઈમાં બધીજ સામગ્રી એક પછી એક ઉમેરીને ગુલાબી રંગ ન આવે ત્યા સુધી શેકી લો. બાદમાં આ બધી સામગ્રી મિક્સ […]

આજે બનાવો નારિયેળ અને માવાના લાડુ

સામગ્રીઃ 1 પાણીવાળુ નારિયેળ, બદામ પિસ્તા 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. રીતઃ નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરો. હવે નારિયળના અંદરનુ ટોપરુ કાઢોત્યારબાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળો અને દૂધમાં મિક્સ […]

આજે બનાવો નવરત્ન ચેવડો

સામગ્રીઃ 2 વાટકી ચણા દાળ, 2 વાટકી આખા મસૂર , 2 વાટકી મગફળી દાળા, 2 વાટકી સફેદ ચણા, પૌઆ તળવા વાળા એક વાટકી, ઝીણી સેવ, લાલ-લીલી બૂંદી 1-1 વાટકી, કાજૂ – કિશમિશ, લીલા મરચાં 4-5 સમારેલા, ફુદીના, કોથમીર, નારિયલ ચિપ્સ 50 ગ્રામ, ચાટ મસાલા 50 ગ્રામ, મીઠું સ્વાદપ્રમાણે  રીતઃ ચણા […]