Tag: rain

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે […]

CM વિજયભાઈ રૂપાણીએ પાકવીમાં અંગે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે […]

અમરેલી/ખાંભાના ખેડૂતોની દિવાળી વરસાદે બગાડી

અમરેલીના ખાંભા તાલુકામાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજ સવારથી મેઘરાજા અષાઢી માહોલ જેમ વરસી રહ્યો છે. જેના કારણે જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે. કારણ કે,  ખેડૂતો એ હાલ મગફળી જમીન બહાર કાઠી પાથરા કર્યો છે. માવઠુ થવાને કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયુ છે. તેમજ ખાંભામાં […]

આગાહી, દિવાળીના દિવસે રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ

ગુજરાતમા તારીખ 29 અને 30ના કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે રાજ્યના બીજા અનેક વિસ્તારોમાં પણ થવાની સંભાવના છે. તેમજ હવામાનની આગાહી કરતી વીન્ડી વેબસાઈટ મુજબ દિવાળીના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લા અને કચ્છમાં વધુ અસર વર્તાઈ તેવી […]

ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે કહી ખુશી તો કહી ગમનો માહોલ

ગત વર્ષે પડેલા ભારેવરસાદને કારણે 199 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાત સરકારે મૃતકોના 179 પરિવારોને સહાય ચૂકવાઈ છે. રાજ્યમાં 140 ટકા જેટલો વરસાદ પડયો છે. ત્યારે દુર્ઘટનાઓમાં વિજળી પડવાથી 54 લોકોના મોત થયાં છે. તેમજ 89 લોકો પાણીમાં તણાય જવાથી અને દીવાલ કે ઝાડ પડવાથી 56 વ્યક્તિઓના […]

ખેલૈયાઓના રંગમાં ભંગ, હવામાન વિભાગે કરી આગાહી, આ બે દિવસ રહેશે વરસાદ

ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવા સમાચાર આવી રહ્યા છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે બે ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટા થશે. હાલ રાજ્ય ભરમાં બે દિવસના વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા […]