Tag: police

કાલાવડમાં પિતા-પુત્ર સામે પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેર્યું હોવાથી વેપારીને બેફામ માર માર્યો

એક તરફ કોરોના વાઈરસના કારણે લોકોના જીવન પર સંકટ ઊભું થયુ છે. ત્યારે લોકોને પ્રેમથી સમજાવાને બદલે પોલીસની દાદાગીરી પર ઉતરી છે. આવો સરમ જનક કિસ્સો કાલવડમાં સામે આવ્યો છે. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા. ત્યારે પોલીસ ત્યાં આવીને માસ્ક […]

આ વાત જાણીને ગુજરાત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઇ…

વાત જાણે એમ છે કે, હાલમાં કોરોના માહામારી અંગે સરકાર કોરોના વોરિયર્સ માટે ઘણી બધી સેવાઓ માટેની જાણ કરતી હોય છે. ત્યારે હમણાં થોડા સમય પહેલાજ કોરોના વોરિયર્સ માટે સરકારે વર્ગ ૩ ના કર્મચારી માટે રૂ ૧૫૦૦૦/- વધુ પગાર આપવાની વાત કરી છે ત્યારે તેમાં પોલીસ કર્મચારીને બાકાત […]

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની […]

માતૃત્વ અને બહાદુરીથી છલોછલ/ ૬ મહિનાની પુત્રી વૃંદાને લઈ PSI ચાર્મીબેન ફરજ પર

રાજકોટ: સમગ્ર ભારતના કોરોનાની મહામારીએ ભારે પ્રલય મચાવ્યો છે ત્યારે મેડીકલ, પોલીસ તથા અનેક આવશ્યક વિભાગો ખડે પગે કાર્યરત છે.આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવાજ એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરનાં માતૃત્વ અને બહાદુરીથી છલોછલ એક કહાની વિષે વાત કરવી છે. બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં મહિલા PSI ચાર્મીબેન […]

ગુજરાત પોલીસ/ એક હાથમાં કાયદો તો બીજાહાથમાં કરૂણા

કોરોના વાયરસના કારણે જ્યારે ભારતભરમાં લોકડાઉન પરીસ્થિતી છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી ગુજરાતમાં પોલીસ કાયદાનુ પાલન પણ કરાવે અને લોકોની સેવા પણ કરે છે. જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે, જે એક તરફ લોકડાઉનનુ અમલ પણ કરાવી રહ્યા છે. બીજી તરફ ગરીબ લોકોને […]

એક રંગ ખાખી/પડધરીમાં લોકડાઉન વચ્ચે પોલીસે માનવ ધર્મ નિભાવ્યો

કોરોનાના સંકટને કારણે દેશભરમાં આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં કેદ થયા છે. પરંતુ માનસિક, અસ્થિર અને ભીખ માગીને પોતાનુ ગુજરાન કરતી લોકો માટે કફોળી સ્થિતી છે. ત્યારે તેની વારે પડધરીના પોલીસ જવાનો આવ્યા છે. જરૂરિયાત લોકોને ફ્રૂટ પેકેટ તેમજ બિસ્કીટ વિતરણ […]

વીરપુર/કોરોના વાયરસની લડત સામે વિરપુર પોલીસે દાખવી અનોખી જાગૃતા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીનો કેર વર્તાય રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે અને લોકોને અપીલ કરી છે કે, કોઈએ ઘરની બહાર નહિ નીકળવું અને જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓ જેમકે દૂધ,શાકભાજી, અનાજ,કરિયાણુ વગેરે આવશ્યક ચીજ વસ્તુઓ મળતી રહેશે. વીરપુરની […]

લોકરક્ષક દળની ભર્તીમાં અનામત કેટેગરીની મહિલાઓને થયેલા અન્યાય

સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ રદ્ કરવાની માંગવેરાવળ નાયબ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવીગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ અને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા બક્ષીપંચ અનુજાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગની મહિલાઓની લોકરક્ષક દળની ભર્તીમાં થયેલા અન્યાય સામે આંદોલન કરી રહેલ છે આ આંદોલનને ઓબીસી એસસી એસટીના આગેવાનો એ […]

રાજકોટ પોલીસ કમિશનરે 2019ના વર્ષનો આપ્યો રિપોર્ટ

વર્ષના અંતિમ દિવસે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી વર્ષ દરમિયાન નોંધાયેલ ગુન્હાઓની માહિતી આપી હતી. મહિતી આપતી જણાવ્યુ હતુ કે, વર્ષ 2018માં 2,437 ગુના રાજકોટ પોલીસના ચોપડે નોંધાયા હતા. ત્યારે આ વર્ષ 2019માં 1995 ગુના પણ નોંધાયા છે. વર્ષ 2018ની સરખામણીએ 2019માં ગુનામાં 18% ઘટાડો થવા પામ્યો છે. […]