Tag: PM MODI

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની […]

PM મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો

કોરોના વાયરસની મહામારીને લઇને ભારતમાં હાહાકાર મચ્યો છે. આ મહામારીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવા માટે કોલકાતા પહોંચ્યાં છે. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા […]

આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ અને ક્યારે આવ્યો ?

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવતી કાલે 17 મેના રોજ લોકડાઉન ત્રણ પૂર્ણ થઈ રહ્યું છે અત્યાર સુધી પહેલા 21 દિવસનું, 19 દિવસનું અને પછી 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું એટ્લે કે લોકડાઉનના કુલ 53 દિવસ 16 મેના રોજ થઈ ચૂક્યા છે અને આગામી 18 મેથી લોકડાઉન […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરી જાહેરાત, આટલી રકમ કરી દાન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ […]

પ્રધાનમંત્રીએ લોકોને લૉકડાઉનનું કડકાઇથી પાલન કરવા કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઇ રહ્યા. ત્યારે PM લોકોને વારમ વાર અપીલ કરી રહ્યા છે. પરંતુ લોકો તેનુ પાલન નથી કરી રહ્યા. રાજ્ય સરકારે લોકોને અનેકવાર લૉકડાઉનનો ભંગ ન કરવા માટે અપીલ કરી છે. ત્યારેે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીએ […]

મોદી સરકાર કર્મચારીઓ પર ખુશ, હવે દર 6 મહિને થશે પગારમાં વધારો

મોદી સરકારે કર્મચારીઓ પર વધતી જતા મોંઘવારીના માર ઓછો કરવા માટે એક નવી પહેલ કરી છે. ત્યારે ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરતા 3 કરોડથી પણ વધુ કર્મચારીઓને મોંઘવારી વધવાના હિસાબથી દર 6 માહિને પગારમાં વધારો કરવામાં આવશે. મળતી માહિતી આનુસાર સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્મચારીઓ માટે ઉપભોક્તા મુલ્ય […]

ભારત આવવું અમારા માટે ગર્વની વાત: ડોનાલ્ડ ટ્રમ્પ,આ જાણો ભાષણની મુખ્ય વાતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત “નમસ્તે” કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ […]

આજના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહીં મહત્વની આ વાતો

દેશની ભાગી પડેલી અર્થવ્યવસ્થા અને વધતી જતી બેરોજગારની સમસ્યા વચ્ચે BJP સરકારે બજેટ રજૂ કર્યુ. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સમયે જુદા જુદા વર્ગોની અપેક્ષાઓ પર વાત કરતા નીચે મુજબ જણવ્યુ હતુ. મેડિકલ ઉપકરણનો ટેક્સ હોસ્પિટલ વિકાસમાં વપરાશે ‘આયુષ્માન‘ સ્કીમ હેઠળ હોસ્પિટલ સ્થપાશે ઈન્દ્ર ધનૂષ યોજનાનો વ્યાપ […]

PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોનીની મુલાકાતે છે. જ્યાં પીએમ મોદી સૌ પ્રથમ સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે CISF અને NDRFની ટીમના જવાનો દ્વારા કામગીરીનું પ્રદર્શન […]