Tag: padadhari

પડધરી પોલીસે 5 લાખથી પણ વધુ રકમનો વિદેશી દારૂ ઝડપી પાડીયો

રાજકોટના પડધરી તાલુકાના તડઘરી ગામે પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં વારંવાર વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે. બૂટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં કઈ જગ્યાએથી લાવે છે એ મોટો પ્રશ્નાર્થચિન છે. આજે પડધરીના PSI એમ.જે.પરમાર તેમજ સ્ટેશનના સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા […]

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા […]

ગુજરાત પોલીસ/ એક હાથમાં કાયદો તો બીજાહાથમાં કરૂણા

કોરોના વાયરસના કારણે જ્યારે ભારતભરમાં લોકડાઉન પરીસ્થિતી છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી ગુજરાતમાં પોલીસ કાયદાનુ પાલન પણ કરાવે અને લોકોની સેવા પણ કરે છે. જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે, જે એક તરફ લોકડાઉનનુ અમલ પણ કરાવી રહ્યા છે. બીજી તરફ ગરીબ લોકોને […]

કોરોના વાયરસની મહામારીમાં પડધરી બીજેપી અને એવીબીપીના આગેવાનોએ કરી ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા

પડધરીમાં બીજેપી અને એવીબીપી ના હોદ્દેદારો તથા અગ્રણી આગેવાનો દ્વારા કોરોના વાયરસ ની મહામારીમાં ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી પડધરીમાં આંબેડકર નગર ની બાજુ માં વસતા મદારી સમાજના લગભગ ૪૦ થી ૪૫ ઝુપડપટ્ટીમાં વસતા લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ હોવાથી જમવા માટે વલખા મારતા બાળકોને […]

રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી નજીક બાઈક સવાર દ્વારા સ્ટંટ કરતા કરતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બેના મોત

સુત્રો ને હવાલે થી જાણવા મળ્યું છે કે રાજકોટ જામનગર હાઇવે ઉપર હોળીના દિવસે બાઈક સવારો દ્વારા બાઈક ઉપર સ્ટંટ કરતા નો વીડિયો થયો વાઇરલ આ વિડીયો પડધરી નજીકનો હોય તેવુ જાણવા મળી રહ્યું છે. ત્યારે બાઇક ઉપર સુતા સુતા સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સ્ટંટ કરતી વખતે […]

પડધરી ખાતે બોડીઘોડી ગામ પાસે મોકડ્રીલ કાર્યક્રમનું આયોજન

પડધરી ખાતે બોડીઘોડી ગામ પાસે જેસીબી દ્વારા અનઅધિકૃત ખોદકામ કરતા ક્રુડ ઓઇલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ ક્રૂડ ઓઇલ લીકેજ થતા લાગી આગ લાગવાથી તાત્કાલિક સ્થિતિ ને કંટ્રોલ કય રીતે કરવી તે માટે મોકડ્રીલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામ પાસે કેર્ન ઓઇલ […]