Tag: news gujarat

ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના […]

અશોક પટેલે કહ્યુ, વધુ એક વરસાદનો સારો રાઉન્ડ : શનિ-રવિ વધુ સંભાવના

બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ્સ બની રહી છે : આ વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોને આવરી લેશે : ૨૪મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં હળવા – મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ ખાબકશે : અમુક વિસ્તારોમાં તો ૨૦૦ મી.મી.ને પણ વટાવી જાય : અશોકભાઈ પટેલ

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની […]

RBIએ કરી મહત્વની જાહેરાત: લોન સસ્તી કરવા માટે રેપો રેટ 0.40% ઘટાડ્યો

RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી. જેમાં તેને રેપો રેટમાં 0.40 %નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 %થી ઘટીને 4 % થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 %થી ઘટાડીને 3.35 % કરવામાં આવ્યો છે. લોનના હપ્તા ચૂકવવાનો સમય વધુ […]

સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સની અછત

સૌરાષ્ટ્રના કોરોના શંકાસ્પદ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે દર્દીઓને લેવા-મૂકવા માટે એમ્બુલન્સની જરૂર પડે છેપરંતું સિવિલ હોસ્પિટલ પાસે હાલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવીસિવિલ હોસ્પીટલમાં એક વર્ષ પહેલા દસ ઇમરજન્સી વાહન હતા જેમાંથી આઠ એમ્બ્યુલસ તરીકે અને બે શબવાહિની તરીકે ઉપયોગમાં લેવામાં આવતી […]

કોરોનાની મહામારીમાં ગુજરાતે કર્યો આ પ્રથમ વાર પ્રયોગ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાને થી રાજ્યના જિલ્લા મથકો એ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને […]

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ […]

“હમ હોંગે કામયાબ” કાર્યક્રમનાં શ્રીગણેશ, ધ્રોલમાં કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન

લોક વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલનું એક લોકઉપયોગી કદમ કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન  અંતર્ગત ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા લોકોને કોરોના વિશે સાચી માહિતી મળે તે માટે કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ. જેમાં કોરોના વાઈરસ સામે કેવી પ્રકારના તકેદારીનાં […]

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોકરીઓમાં અનામત જગ્યાઓ માટે કરવામાં આવેલા પરિપત્ર રદ્દ કરવા માંગ

યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત કરી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ધણા સમયથી એસસી એસટી ઓબીસી સમાજની બહેનો આંદોલન કરી રહી છે ત્યારે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત […]