Tag: new

RBIએ કરી મહત્વની જાહેરાત: લોન સસ્તી કરવા માટે રેપો રેટ 0.40% ઘટાડ્યો

RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી. જેમાં તેને રેપો રેટમાં 0.40 %નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 %થી ઘટીને 4 % થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 %થી ઘટાડીને 3.35 % કરવામાં આવ્યો છે. લોનના હપ્તા ચૂકવવાનો સમય વધુ […]

કોરોનાની મહામારીમાં ગુજરાતે કર્યો આ પ્રથમ વાર પ્રયોગ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાને થી રાજ્યના જિલ્લા મથકો એ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને […]

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 5 પર પહોંચી

રાજકોટમાં વધુ એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ સાથે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને પાંચ પર પહોંચી છે. સાથે સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 44 જેટલી થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર દરમિયાન ગુજરાતમાં કુલ ત્રણ દર્દીઓના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. પ્રાપ્ત […]

આજથી બેન્કના આ નિયમોમાં થશે ફેરફાર

આજથી બેન્કના અનેક નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યાં છે. જેમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ડિપોઝીટ વ્યાજ દરમાં ફેરફાર થશે. એક તરફ SBI ડિપોઝિટ પર વ્યાજ દરોમાં ફેરફાર કરી રહી છે. ત્યાં કેટલાંક રાજ્યોમાં સરકારી બેન્કોના ખુલવા અને બંધ થવાનો સમય પણ બદલાઇ ગયો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં […]