Tag: narendra modi

કોરોનાના કહેરથી દેશમાં મરતા લોકો વચ્ચે પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી કેવી રીતે ??

17 સપ્ટેમ્બર 2020ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે વડાપ્રધાન હંમેશા 70 વર્ષની ચર્ચા કરતા હોય છે કે 70 વર્ષમાં બીજી સરકારોએ શુ કર્યું ? પરંતુ છેલ્લા 70 વર્ષમાં અન્ય સરકાર ન કરી શકી તે સરકારે માત્ર 7 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં […]

આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ અને ક્યારે આવ્યો ?

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવતી કાલે 17 મેના રોજ લોકડાઉન ત્રણ પૂર્ણ થઈ રહ્યું છે અત્યાર સુધી પહેલા 21 દિવસનું, 19 દિવસનું અને પછી 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું એટ્લે કે લોકડાઉનના કુલ 53 દિવસ 16 મેના રોજ થઈ ચૂક્યા છે અને આગામી 18 મેથી લોકડાઉન […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરી જાહેરાત, આટલી રકમ કરી દાન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ […]

મોદી સરકાર કર્મચારીઓ પર ખુશ, હવે દર 6 મહિને થશે પગારમાં વધારો

મોદી સરકારે કર્મચારીઓ પર વધતી જતા મોંઘવારીના માર ઓછો કરવા માટે એક નવી પહેલ કરી છે. ત્યારે ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરતા 3 કરોડથી પણ વધુ કર્મચારીઓને મોંઘવારી વધવાના હિસાબથી દર 6 માહિને પગારમાં વધારો કરવામાં આવશે. મળતી માહિતી આનુસાર સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્મચારીઓ માટે ઉપભોક્તા મુલ્ય […]

ગાંધી આશ્રમમાં CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે. પરંતુ તે સમયે CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી આપવામાં આવી છે. આ સમયે સુરક્ષાના કારણોસર આશ્રમમાં 3 લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા તેમજ વડાપ્રધાન મોદી જ હશે. ગાંધી […]

શશ્ત્રોની ખરીદીમાં સરકારને પણ નડી મંદી, ખરીદીમાં 70 ટકાનો કાપ

PM નરેન્દ્ર મોદીને બજેટના અભાવે કારણે શસ્ત્રોની ખરીદીમાં પણ કામ મુક્યો છે. ત્યારે ભારતીય સૈન્ય પોતાની જરૂરિયાત કરતાં એક તૃતીયાંશથી પણ ઓછી રાઇફલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલ ભારતીય સૈન્યને 5720 સ્નાઇપર રાઇફલ અને એક કરોડ રાઉન્ડ ગોળીઓની જરૂર છે. ત્યારે ફક્ત 1800 રાઇફલ અને 27 લાખ રાઉન્ડ […]

PM મોદીએ રાજ્યસભામાં કહ્યુ, બાબાસાહેબના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ રાજ્યસભાનું 250મું સત્ર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે. ગૃહે બદલાયેલી સ્થિતિમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો. વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ એક વાર કહ્યુ […]

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ‘ભારત રત્ન’ આપવાની કોંગ્રેસે કરી માંગ

PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન આપવાની માગ કરી છે. સાથો સાથ મોહાલી સ્થિત એરપોર્ટનું નામ બદલીને ‘શહીદ એ આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સરકાર વિરૂદ્ધ […]

આજે શી જિનપિંગ ભારતના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે, મોદી અને જિનપિંગ વચ્ચે અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ભારતમાં પહોંચશે. તમિલાનાડુના મંદિરોના શહેર ગણાતા મહાબલીપુરમમાં બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થશે. ચેન્નાઈના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેશે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે ચીનના વિદેશ મંત્રી અને પોલિટ બ્યૂરોના સભ્ય પણ ભારતમાં આવશે. આ મુલાકાતમાં કોઈ એજન્ડા નક્કી […]