Tag: kheduto

ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના […]

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ

ગુજરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિયાળુ પાક ઘઉં, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટે આગામી સમયમાં માર્કેટયાર્ડો ખરીદી ચાલુ થશે. રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી […]

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર

હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હાલ માહિતી મુજબ જામનગર અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખેડૂતોને હાલ ઉભા પાકને વરસાદને કારણે ખુબજ મોટુ નુકસાન થઈ શકે […]

17 લાખ ખેડૂતો માટે ખુશીના સમાચાર, આગામી સપ્તાહથી પાક નુકસાનનું વળતર આપવામાં આવશેઃ આર.સી.ફળદુ

ગુજરાતના 17 લાખ ખેડૂતોને પાકના નુકસાનનું વળતર આગામી સપ્તાહથી શરૂઆત કરવામાં આવશે. રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પાક નુકસાનની 17 લાખ અરજીઓ સરકારને મળી છે, અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં આવેલી તમામ અરજીઓને […]

ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા 125 તાલુકાની યાદી જાહેર

ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યના બધાજ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. […]

3795 કરોડની ખેડુતોને સહાય, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તયાર પાકને થયેલ નુકશાન પર રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વાર પ્રથમ પેકેજ 700 કરોડનુ જાહેર કર્યુ હતુ. ત્ચારે આજ રોજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, 4 લાખ 70 હજાર ખાતેદારોને હેક્ટેર દીઠ 6800 રૂપિયાનીજાહેરાત […]

મહા વાવાઝોડા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ, જોણો મગફળી અને કપાસના ભાવ

મહા વાવાઝોડાના સંકટ બાદ આજે મગફળી અને કપાસની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં કરવા દેવામાં આવી તેમાં કપાસની આવક ૩૦ થી ૩૨ હજાર મણ આવક થઈ આશરે ૪૦૦ જેટલા વાહન ઉભા રાખી અને હરરાજી કરવામાં આવી એમાં ભાવની વાત કરીએ તો સારો માલ 950થી લઈને 1010 સુધી વેચાયો […]

ખેડૂતોને 7 દિવસમાં પાક વીમો નહીં મળે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે આજ રોજ રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે આંદોલન કરવું પડશે. હાર્દિક પટેલે […]

CM વિજયભાઈ રૂપાણીએ પાકવીમાં અંગે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે […]