Tag: jamu and kashmir

જમ્મુ કાશ્મીર- અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર

સૂત્રો દ્રારા પ્રાપ્ત માહીતી મુજબ અત્યારે સેનાએ 2 થી 3 આતંકવાદીઓ ને ઘેરી લીધાં છે, સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આ પહેલા પણ અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ગોળીબાર કરીને ગુરેજ, માછિલ અને તંગધાર સેક્ટર્સમાંથી ઘૂસણખોરી કરી હતી.

આનંદો, હવે પર્યટકો કાશ્મીરમાં દિવાળી વેકેશનની મોજ માણી શકશે

જમ્મુ કાશ્મીર/ સરકારે પ્રેસનોટ જાહેર કરી છે. કલમ 370 નાબુદી બાદ પ્રથમ વાર સંપૂર્ણ રીતે મોબાઈલ નેટવર્ક સેવા શરૂ કરવામાં આવશે. પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર 14 ઓકટોબર થી કાશ્મીરમાં મોબાઈલ ફૉન સેવા સંપુર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે. તેમજ સરકાર દ્રારા પર્યટકોને કાશ્મીરમાં ફરવા જવાનો પ્લાન બનાવવાની અપીલ પણ કરી […]