Tag: JAMNAGAR

બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ

ધ્રોલ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે. ત્યારે માહિતી મળ્યાં અનુસાર એટલી હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે કે રાજનીતિ શબ્દને પણ કલંકિત કરે છે. ઘટના જોડિયાના નાકા પાસે આવેલ એક શેરીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવતું તેવુ સ્થાનિકોનું કહેવું છે. ધ્રોલમાં છેલ્લા અઠી વર્ષ […]

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની […]

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ધ્રોલમાં આવેલ […]

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની […]

રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી નજીક બાઈક સવાર દ્વારા સ્ટંટ કરતા કરતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બેના મોત

સુત્રો ને હવાલે થી જાણવા મળ્યું છે કે રાજકોટ જામનગર હાઇવે ઉપર હોળીના દિવસે બાઈક સવારો દ્વારા બાઈક ઉપર સ્ટંટ કરતા નો વીડિયો થયો વાઇરલ આ વિડીયો પડધરી નજીકનો હોય તેવુ જાણવા મળી રહ્યું છે. ત્યારે બાઇક ઉપર સુતા સુતા સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સ્ટંટ કરતી વખતે […]

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા […]

પાંચ હજારથી વધુ રકમનો બાકી રહેતો મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા ધ્રોલ નગરપાલિકાની તાકીદ

વેરો ભરવામાં નિષ્ફળ રહેનારની મિલકતો કરાશે સીલ ધ્રોલ , તા 4 : ધ્રોલ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસ મુદત સુધીમાં જો વેરો ભરવામાં નહીં આવે તો મિલકતો સીલ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ મિલકત ધારકો કે, જેનો […]

ધ્રોલ નગરપાલિકા દ્વારા 71માં પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી

71માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રોલ નગર પાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોડ નંબર બેમાં વાડી શાળા નંબર તન ખાતે ઘ્વજવંદન કરવામાં આવ્યુ. આ પ્રસંગે ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ જયસીબેન પરમાર તેમજ નગર પાલિકા પ્રમુખ નરેન્દ્ર સીહ ચુડાસમા તથા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ […]

ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નવલભાઇ મુંગરાની નિમણૂક બાદ સ્નેહમિલનનુ કર્યુ આયોજન

ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નવલભાઇ મુંગરાની નિમણૂક થવા બદલ ભાજપના હોદેદારો અને કાર્યકરોના સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું ધ્રોલ ભાજપ તાલુકા પ્રમુખ નવલભાઇ મુંગરા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ ભીળ જોવા મળી હતી. ત્યારે આ પ્રસંગે જામનગર સાંસદ પૂનમબેન માડમ, […]