Tag: gujarati

ભારત આવવું અમારા માટે ગર્વની વાત: ડોનાલ્ડ ટ્રમ્પ,આ જાણો ભાષણની મુખ્ય વાતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત “નમસ્તે” કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ […]

આજે બનાવો બાજરાનો રોટલો, જાણો રીત

ગુજરતમાં બાજરાનો રોટલો ખુબ લોકપ્રિય છે. આપણા ગામડામાં આજે પણ બાજરાના રોટલા વારૂમાં ખાવામાં આવે છે. પરંતુ શેહરોમાં બાજરાના રોટલા નહીવત જોવા મળે છે. તેનુ કારણ શેહરોમાં રહેતી ખુહ ઓછી મહિલાઓને બાજરાનો રોટલો બનાવતા આવડે છે. બાજરીનો રોટલો બનાવવા માટે ફોલા હાથે વચ્ચે દબાવીને ગોળ આકાર આપવામાં આવે […]

ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા 125 તાલુકાની યાદી જાહેર

ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે રાજ્યના બધાજ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. […]

હવે શિયાળામાં આ રીતે કરો તમારી ત્વચાનુ રક્ષાણ

આપણે બધા લોકોને શિયાળાની સીઝન ખુબ પ્રીય હોય છે. જેમા પરસેવાથી ચિંતા નહીં અને જે મેકઅપ કરવો હોય તે થાય. પરંતુ ડ્રાય સ્કિન હોય તેને ફેસવૉશ કર્યા બાદ હંમેશાં ફેસ પર કોઈ ક્રીમબેઝ્ડ મૉઇસ્ચરાઇઝર જરૂર લગાડવું. લોશન્સ અવૉઇડ કરવા, કારણ કે એ વૉટરબેઝ્ડ હોય છે જેમાંથી પૂરતું મૉઇશ્ચર […]

PM મોદીએ રાજ્યસભામાં કહ્યુ, બાબાસાહેબના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ રાજ્યસભાનું 250મું સત્ર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે. ગૃહે બદલાયેલી સ્થિતિમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો. વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ એક વાર કહ્યુ […]

આજે બનાવો ઢોકળીનું શાક

સામગ્રીઃ 1 કપ ચણાનો લોટ, 4 ચમચી તેલ, 2 ચમચી મીઠું, 3 કપ જાડી છાશ, 1 કપ પાણી, 1 ચમચી હળદર, 2 ચમચી વાટેલા લીલા મરચા, 5 નંગ લસણની ગ્રેવી, 1 ચમચી લાલ મરચું, 1 કપ છાશ, 1 ચમચી લાલ મરચું, 1 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી રાઈ અને […]

આવી રીતે બાંધો રોટલીનો લોટ, રોટલી બનશે સોફ્ટ

રોટલી બનાવવી કોઈ મુશ્કેલા કામ નહી પણ રોટલીને નરમ બનાવવા કોશિશ જરૂર કરતા હોય છે. હકીકતમાં લોટ બાંધવાની ટ્રીક હોય છે. આ રીતે બાંધો લોટ 2 કપ લોટ લો અને તેટલી જ માત્રામાં પાણી ઉમેરો. ઘણી લોકો લોટમાં એક સાથે પાણી ઉમેરીને લોટ બાંધે છે. જે યોગ્ય નથી. […]

આજે બનાવો મિની ભાખરવડી

સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ, બે ચમચી ઘી મોણ માટે, તળવા માટે તેલ, ૧૦૦ ગ્રામ સેવ, ૫૦ ગ્રામ તલ, લાલમરચું, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર અને દળેલી ખાંડ રીત: લોટમાં મોણ નાખી લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી ખાંડી […]

આજે દેશવ્યાપી બેંક હડતાલ, ગુજરાતના બેંક કર્મચારી જોડાશે બેંક હડતાલમાં

દેશભરમાં સરકારની વિરૂધ બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 5000 જેટલા બેંક કર્મચારીઓ બેંક હડતાલમાં જોડાશે. સરકાર દ્વારા બેંકોના એકત્રિકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે. દિવાળીના તહેવાર સમયે બેંક હડતાલથી આર્થિક સાયકલને નુકશાન થશે. બેંક કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, […]