Tag: gujarati news

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની […]

ભારતીય વાયુસેનાની તાકાતમાં થયો વધારો, વાયુસેનાના એર ચીફ માર્શલ ભદૌરીયાએ તેજસની ઉડાન ભરી, બીજી સ્કવાડ્રનનો થયો સમાવેશ

• તેજસ વિમાનની બીજી સ્ક્વોડ્રન વાયુસેનામાં શામેલ કરાઈ• આ સ્ક્વોડ્રોનને વર્ષ 2016માં હટાવવામાં આવી હતી આજે આ કાર્યક્રમનું આયોજન તામિલનાડુના કોયમ્બતૂરની પાસે આવેલ સુલૂર એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યું. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદૌરીયાએ આજે વાયુસેનાની નંબર 18 સ્ક્વોડ્રોન ફ્લાઇંગ બુલેટની ઉડાન ભરી. આ સ્ક્વોડ્રોન એલસીએ તેજસ એફઓએસ […]

આ દેશે કોરોનાની દાવાનુ હ્યુમન ટ્રાયલની કરી જાહેરાત, ચાલુ વર્ષે દવા મળશે

બહુ જલ્દી કોરોનાની દવા અને રસી મળશે પ્રથમ તબક્કાનું ટ્રાયલ શરુ અમેરિકાની કંપની બાયોટેકનોલોજી કંપની ‘નોવાવૈક્સ’ ને કોરોનાની બહુ જલ્દી કોરોનાની દવા અને રસી મળશે તેમ જણાવ્યુ છે તે કંપનીના મુખ્ય સંશોધનકર્તા ડો.ગ્રિગોરી ગ્લેને જણાવ્યું હતુ કે કંપનીએ પ્રથમ તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે જેમાં મેલબોર્ન અને બ્રિસ્બેન શહેરોના 131 […]