Tag: gujarat

અનલોક રંગ સૃષ્ટિ ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ 2020, જાણો આ ફેસ્ટિવલની અનોખી વાતો

આ ફેસ્ટિવલમાં ટોટલ 6 નાટકો સીલેક્ટ કર્યા છે. જેમાં બાંગ્લાદેશ, રાજસ્થાન, કલકત્તા, દિલ્હી, NSD અને ગુજરાતના નાટક છે. આખો ફેસ્ટિવલ ઓનલાઇન થશે અને સાથે પોતપોતાના ઘરે કે પર્સનલ સ્પેસ પર બેસીને લેપટોપ અથવા મોબાઈલ પર નાટક જોયા પછી જેતે નાટકના ડિરેક્ટર સાથે પ્રેક્ષકોની ઓનલાઇન માધ્યમથી ડિરેક્ટર્સ મીટનું આયોજન […]

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાત પર આવી રહ્યુ છે આ સંકટ

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે. આ સમયે રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27થી 31મે સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની સ્થિતી રહેશે. તેમજ 1જૂન થી […]

રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની કરી ટીકા, ગરીબ લોકોની જિંદગીની કાઈ કિંમત નથી?

રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લાગાવી છે. હાઈકોર્ટે નિરીક્ષણ કરતા રાજ્ય સરકારને કહ્યુ છે કે, ગુજરતની સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો […]

આ તારીખથી શરૂ થશે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો મહત્વનો નિર્ણય

અમદાવાદ:  ગુજરાત રાયની વિવિધ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ આખરે શિક્ષણ વિભાગે યુજી અને પીજીની પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી છે. ત્યારે પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકના બદલે બે કલાકનો રાખવામાં આવ્યો છે. આગામી 25 જૂનથી અંડર ગ્રેયુએટ બીએબીકોમ, બીએસસી છેલ્લા અને પોસ્ટ ગ્રેયુએટના બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવાની જાહેરાત કરી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સનો આપઘાત, 10માં માળેથી જંપ લગાવી જીવ ગુમાવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે. ન્યુ મણિનગર રિવેરા કર્ણાવતી ફ્લેટના 10 માળે કૂદી 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે. આપઘાત કરવા પાછળ કારણ અકબંધ છે. ત્યારે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ધ્રોલમાં આવેલ […]

આરોગ્ય વિભાગે કોરોનાના દર્દીઓ માટેના 10 નિયમો કર્યા જાહેર, આઈસોલેશનની ગાઈડલાઈનમાં થોડા ફેરફાર

સ્વાસ્થય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પોમેટિક દર્દીઓ માટે હોઈ આઈસોલેશનની ગાઈડલાઈનમાં થોડા ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઇન મુજબ હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન પૂરું કરી શકે છે. જ્યારે પ્રી-સિમ્પટોમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી 17 દિવસ ગણવામાં આવશે. આ બંને કેસમાં […]

આ વાત જાણીને ગુજરાત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઇ…

વાત જાણે એમ છે કે, હાલમાં કોરોના માહામારી અંગે સરકાર કોરોના વોરિયર્સ માટે ઘણી બધી સેવાઓ માટેની જાણ કરતી હોય છે. ત્યારે હમણાં થોડા સમય પહેલાજ કોરોના વોરિયર્સ માટે સરકારે વર્ગ ૩ ના કર્મચારી માટે રૂ ૧૫૦૦૦/- વધુ પગાર આપવાની વાત કરી છે ત્યારે તેમાં પોલીસ કર્મચારીને બાકાત […]

આ રીતે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે કોરોના, રિસર્ચમાં આવી ચોકાવનારી માહિતી

વિશ્વમાં કોરોના મહામારીથી આતંક ફેલાઈ ગયો છે. ત્યારે કોરોના વાયરસ અંગે દરરોજ નવી નવી વાત સામે આવી રહી છે. એકવી જ એક માહિતી યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ તરફ મળી રહી છે. કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એવી વાત સામે આવી છે કે કોરોના વાયરસ માણસની આંખથી શરીરમાં પ્રવેશ […]