Tag: gujarat police

કાલાવડમાં પિતા-પુત્ર સામે પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેર્યું હોવાથી વેપારીને બેફામ માર માર્યો

એક તરફ કોરોના વાઈરસના કારણે લોકોના જીવન પર સંકટ ઊભું થયુ છે. ત્યારે લોકોને પ્રેમથી સમજાવાને બદલે પોલીસની દાદાગીરી પર ઉતરી છે. આવો સરમ જનક કિસ્સો કાલવડમાં સામે આવ્યો છે. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા. ત્યારે પોલીસ ત્યાં આવીને માસ્ક […]

માતૃત્વ અને બહાદુરીથી છલોછલ/ ૬ મહિનાની પુત્રી વૃંદાને લઈ PSI ચાર્મીબેન ફરજ પર

રાજકોટ: સમગ્ર ભારતના કોરોનાની મહામારીએ ભારે પ્રલય મચાવ્યો છે ત્યારે મેડીકલ, પોલીસ તથા અનેક આવશ્યક વિભાગો ખડે પગે કાર્યરત છે.આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવાજ એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરનાં માતૃત્વ અને બહાદુરીથી છલોછલ એક કહાની વિષે વાત કરવી છે. બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં મહિલા PSI ચાર્મીબેન […]

ગુજરાત પોલીસ/ એક હાથમાં કાયદો તો બીજાહાથમાં કરૂણા

કોરોના વાયરસના કારણે જ્યારે ભારતભરમાં લોકડાઉન પરીસ્થિતી છે ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી ગુજરાતમાં પોલીસ કાયદાનુ પાલન પણ કરાવે અને લોકોની સેવા પણ કરે છે. જેનું ઉદાહરણ રાજકોટ તાલુકાનું પડધરી પોલીસ સ્ટેશન આપી રહ્યું છે, જે એક તરફ લોકડાઉનનુ અમલ પણ કરાવી રહ્યા છે. બીજી તરફ ગરીબ લોકોને […]

બાળકીનુ અપહરણ કરનાર પરપ્રાંતીયને ઝડપી પાડતી ધ્રોલ પોલીસ

બાળકીનું અપહરણ કરનાર પરપ્રાંતીય શખ્સને ધ્રોલ પોલીસે ઝડપી પાડ્યો છે. બાળકીનુ અપહરણ કરી નાસતો ફરતો આરોપી ધ્રોલ પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી પર કલમ 363/366 મુજબ ગુન્હો નોંધાયો હતો. પોલીસ અધિક્ષક શરદ શીધલ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પો.સ્ટેના સર્કલ PI કે.જે.ભોયે […]