Tag: govt employees

મોદી સરકાર કર્મચારીઓ પર ખુશ, હવે દર 6 મહિને થશે પગારમાં વધારો

મોદી સરકારે કર્મચારીઓ પર વધતી જતા મોંઘવારીના માર ઓછો કરવા માટે એક નવી પહેલ કરી છે. ત્યારે ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરતા 3 કરોડથી પણ વધુ કર્મચારીઓને મોંઘવારી વધવાના હિસાબથી દર 6 માહિને પગારમાં વધારો કરવામાં આવશે. મળતી માહિતી આનુસાર સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ કર્મચારીઓ માટે ઉપભોક્તા મુલ્ય […]

જમ્મુ-કાશ્મીરમાં LG સલાહકાર ફારૂક ખાનનો દાવો, કાશ્મીર 100 ટકા હિંદુ રાજ્ય

જમ્મુ-કાશ્મીરમાં ડેપ્યુટી ગવર્નર LG જીસી મુર્મુના સલાહકાર ફારૂક ખાને કહ્યું છેકે, વહીવટનું પહેલું લક્ષ્ય કાશ્મીરી પંડિતોને ફરીથી સ્થાપિત કરવું છે, જેને બંદૂકની ધમકીને કારણે કાશ્મીર છોડવું પડ્યું હતું. વધુમાં જણાવ્યુ હતુ કે, આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છેકે કાશ્મીર 100 ટકા હિંદુ રાજ્ય હતું, જે લોકો ત્યાં જાય […]

12 પાસ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષા આપી શકશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્ક અને કચેરી મદદનિશની ભરતી માટેની પરીક્ષા હવે ધો.૧રના અને સ્નાતકની લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓ આપી શકશે. 10 લાખ 45 હજાર વિદ્યાર્થીઓને મળશે લાભ.પરીક્ષાની નવી તારીખ 17મી નવેમ્બર જાહેર

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળી પહેલા આપી ખુશ ખબર

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો બાદ રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે. એટલે કે ચાલુ મહિનોનો ઓક્ટોબર મહિનાનો પગાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલા જ […]

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન 2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન 3 .એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન 4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન 5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન 6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન 7.પેરિસ્કોપ : […]

મોદી સરકારે સરકારી કર્મચારીઓને આપી દિવાળીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 5% વધારો

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે દિવાળીની મોટી ભેટ આપી છે. આજે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થુ 12 ટકાથી વધારીને 17 ટકા થઈ ગયુ છે. મહત્વના આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. તેમજ 62 લાખ પેન્શનધારકોને પણ આનો […]