Tag: good news

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ

ગુજરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિયાળુ પાક ઘઉં, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટે આગામી સમયમાં માર્કેટયાર્ડો ખરીદી ચાલુ થશે. રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી […]

ST બસમાં મુસાફરી કરતા યાત્રીકો માટે ખુશીના સમાચાર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધામાં વધુ એક વધરો કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કોઇ પણ સ્થળે ક્યારેય પણ પ્રવાસ કરવો હશે તો દિવસ કે રાત ગમે ત્યારે ર૪ કલાક એસટી ડેપો પર […]

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આપ્યા ખુશીના સમાચાર

ભારતીય સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ બેલેન્સના ચાર્જને હટાવી દીધો છે. તેનો મતલબ એ છે કે, હવે SBI ના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે નહી. હવે ખાતાધારક પોતાના એકાઉન્ટમાં પોતાના હિસાબથી બેલેન્સ રાખી શકશે. જેના પર કોઈપણ […]

ખુશખબર/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા મોટા ઘટાડો થયો છે જેનો ફાયદો ભારતના લોકોને થઈ રહ્યો છે. આજરોજ  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા ઘટ્યો છે. ત્યારે બુધવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે નવા એડમિશન ફોર્મ કરાશે ચાલુ

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સ્ટર્નલમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી નવેમ્બરમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે નવા એડમિશન ફોર્મ ચાલુ કરવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 2017માં કાયદો બનાવ્યો, 2018માં દેશની તમામ યુનિવર્સિટીને પરિપત્ર કર્યો છતાં ગુજરાત, પાટણ, ભાવનગર, વિદ્યાનગર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના […]

ગુજરાત STના ફિક્સ પગારદારોના વેતનમાં તાત્કાલિક અસરથી વધારો

ગાંધીનગર: આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગાર પર નોકરી કરતા કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ વેતન પર એસટી વિભાગના કર્મચારીઓને તાત્કાલિક અસરથી આજથી જ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. ડ્રાઈવર કમ કંડક્ટરનો પગાર 11 હજારથી વધારીને 18 હજાર કરવામાં આવ્યો […]

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળી પહેલા આપી ખુશ ખબર

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો બાદ રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. રાજ્ય સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે. એટલે કે ચાલુ મહિનોનો ઓક્ટોબર મહિનાનો પગાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલા જ […]

મોદી સરકારે સરકારી કર્મચારીઓને આપી દિવાળીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 5% વધારો

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે દિવાળીની મોટી ભેટ આપી છે. આજે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થુ 12 ટકાથી વધારીને 17 ટકા થઈ ગયુ છે. મહત્વના આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. તેમજ 62 લાખ પેન્શનધારકોને પણ આનો […]