Tag: exam

ધો.10 ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ, વિદ્યાર્થીઓ ભારે નિરાશ

ગુજરાત બોર્ડ દ્વારા 50 માર્કસના એમસીક્યુ રદ્ કરાયા બાદ નવી પેપર સ્ટાઈલ મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 80 માર્કસના પ્રશ્ન પત્રો સાથે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ એનસીઈઆરટી કોર્સ આધારીત પ્રથમવાર ધો.10 પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.10માં પ્રથમ […]

બિન સચિવાલય પરીક્ષા રદ, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા […]

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવા કરી માંગ

ગત રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી વીવાદમાં આવી છે. કારણ કે, રાજ્યના અમુક જીલ્લાઓમાં ભારે ગેરરીતિ આચરવામાં હતી જેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યારે હજુ સુધી સરકારે નક્કર પગલા ન લેતા બેરોજગાર યુવાનો સાથે […]

12 પાસ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષા આપી શકશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્ક અને કચેરી મદદનિશની ભરતી માટેની પરીક્ષા હવે ધો.૧રના અને સ્નાતકની લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓ આપી શકશે. 10 લાખ 45 હજાર વિદ્યાર્થીઓને મળશે લાભ.પરીક્ષાની નવી તારીખ 17મી નવેમ્બર જાહેર

હવે ધોરણ-10માં નવી પરીક્ષા પદ્ધતિ, OMR પદ્ધતિમાં નહીં પૂછાય પ્રશ્નો

રાજ્યમાં ધોરણ 10માં નવી પરીક્ષા પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે. ત્યારે 2020માં યોજાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા માટેની માર્ગદર્શિકા બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં OMR પદ્ધતિ રહેશે નહીં. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. તેમજ  20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા […]

બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ

ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ,ગાંધીનગર દ્વારા આગામી તા 20-10-2019 ના રોજ યોજાયાનારા જાહેરાત કરવામાં આવી, બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ સંવર્ગની પરીક્ષા હાલ પૂરતી રદ કરવામાં આવેલ છે.

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન 2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન 3 .એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન 4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન 5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન 6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન 7.પેરિસ્કોપ : […]

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. ભારતના સૌથી  મોટી ઉંમરના ચિમ્પાંજીનું નિધન થયું તેનું નામ ? જવાબઃ રીતા                            2. ગાંધીજ્યંતી નિમિતે કેટલા રૂપિયાનું સ્મારક બહાર પાડવામાં આવ્યુ ? જવાબઃ 150 રૂપિયા 3. તાજેતરમાં OPECની સદસ્યતા કયાં દેશે  2019માં છોડી દીધું ? જવાબઃ ઇક્વાડોર દેશ 4. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે “નોમેડિક એલિફેડ […]

પાંચમા ધોરણના “નવોદય”ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

“નવોદય”ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી 5માં ધોરણની “જવાહર નવોદય”ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જે બાળક 5માં ધોરણમાં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા આપવાનો લાભ […]