Tag: dhrol

ધ્રોલ ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ સી . જાડેજા ખેડૂતોની વારે આવ્યા, ભારે વરસાદથી થયેલ નુકશાનીના વળતર કરી માંગ

હાલ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોએ કરેલુ વાવેતર પાણી લાગી જવાના કારણે સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ધ્રોલ ભાજપના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ સી. જાડેજાએ કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્રલખી જણાવ્યુ છે કે, ધ્રોલ તાલુકામા આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડતોના […]

ધ્રોલ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકીએ ચાર્જ સંભાળ્યો

ધ્રોલ નગરપાલિકાનો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવામાં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડીને નવ નિયુક્તિ પ્રમુખને વધાવવામાં આવ્યા હતા. ધ્રોલ બીજેપીના શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી દ્વારા નગરપાલિકાના પગથિયે નમન કરીને પછી અંદર પગ મુકવામાં આવેલ અને ત્યાંર બાદ ધ્રોલ […]

ધ્રોલમાં આમ આદમી પાર્ટીમાં યુવાનો અને મહિલાઓ જોડાય

આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જનતામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહી છે. ત્યારે ધ્રોલમાં આમ આદમી પાર્ટીમાં યુવા અને હરેક સામાજીક કાર્યામાં આગળ રહેતા જીતરાજસિંહ જે.ગોહીલને ધ્રોલ આમ આદમી પાર્ટી યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  ત્યારે કુસુમબેન પી […]

લોકો જાય તો જાય ક્યાં? ધ્રોલ મામલતદારમાં વચેટીયા દલાલોની બોલબાલા

ધ્રોલ મામલતદાર ઓફિસમાં આમસામાન્ય નગરીક પોતેનુ કામ કરાવા માટે મામલતદાર ઓફિસે જાય તો વચ્ચે વચેટીયો દલાલ રાખવો પળે તેવી સીસ્ટમ ગોઠવવામાં આવી છે. જ્યારે આમનાગરીક આવકનુ પ્રમાણ પત્ર કે જાતિનુ પ્રમાણ પત્ર કઠવવા જાય તો તેને કઈક ને કઈક નવું ઉખાણું કાઠી પ્રજાની એક પણ ભૂલ હોય તો […]

બીજેપી શાસિત ધ્રોલ નગરપાલિકામાં ‘વાલા દવલા’ની રાજનીતિ

ધ્રોલ નગરપાલિકામાં બીજેપીનું શાસન છે. ત્યારે માહિતી મળ્યાં અનુસાર એટલી હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે કે રાજનીતિ શબ્દને પણ કલંકિત કરે છે. ઘટના જોડિયાના નાકા પાસે આવેલ એક શેરીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવતું તેવુ સ્થાનિકોનું કહેવું છે. ધ્રોલમાં છેલ્લા અઠી વર્ષ […]

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ધ્રોલમાં આવેલ […]

શું આમ જનતાના કામ કરવા માટે ઉચ્ચકક્ષાએ લાગવગની જરૂર પડે? આવી એક સરમજનક ધટના આવી સામે

એક તરફ કોરોનાના કારણે લોકો પરેશાન છે. તેમાં પણ અમુક અધિકારીઓ પોતાની માનવતા જાણે નેવે મુકી છે. આવી એક સરમ જનક ધટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામા રહેતા નિર્મળાબેન રામજીભાઇ ઘેટીયાને હ્રદયના દુખાવાની તખલીફ થઈ હતી. ત્યારે સ્થાનિક હોસ્પીટલમાં સારવાર લેતા ડોકટરોએ તાત્કાલીક વધુ સારવાર માટે […]

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની […]

ધ્રોલ માર્કેટિંગયાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્રની બેદરકારી

સરકારના જાહેરનામાનો ભંગ નિયમોનુ ભંગ થઈ તો જવાબદાર કોણ? શું શાકભાજીની હરાજી યાર્ડનુ કાર્યક્ષેત્ર નથી? વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાને માત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્ર દ્વારા એક […]