Tag: daru

પડધરી પોલીસે 5 લાખથી પણ વધુ રકમનો વિદેશી દારૂ ઝડપી પાડીયો

રાજકોટના પડધરી તાલુકાના તડઘરી ગામે પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં વારંવાર વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે. બૂટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં કઈ જગ્યાએથી લાવે છે એ મોટો પ્રશ્નાર્થચિન છે. આજે પડધરીના PSI એમ.જે.પરમાર તેમજ સ્ટેશનના સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા […]

દિવાળીના તહેવાર પહેલા પકડાયો ઈંગ્લીશ દારૂ

ગાંધીના ગુજરાતમાં આમતો કહેવા પૂરતી દારૂ બંધી છે. પરંતુ વારંવાર દારૂ વિદેશી દારૂ પકડાવાની ઘટના સામે આવે છે. ત્યારે રાજકોટ કુવાડવા રોડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂપિયા 536400 નો વિદેશી દારૂ કબજે કર્યો છે. આરોપીઓ ખેતી કામ સાથે સંકડાએલા છે. હાલ તપાસ ચાલી રહી છે જેમાં અનેક ખુલાશા […]