Tag: corona

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની […]

કોરોના/ગુજરાત સરકારની તૈયારીઓ પર સવાલ, દેશમાં બીજા ક્રમે ગુજરાત

રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. કારણકે ગુજરાતમાં કેસની જે રીતે સંખ્યા વધી રહ્યી છે. તેને જોતા ગુજરાત સરકારની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. તેમજ ગુજરાત […]

ધ્રોલ માર્કેટિંગયાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્રની બેદરકારી

સરકારના જાહેરનામાનો ભંગ નિયમોનુ ભંગ થઈ તો જવાબદાર કોણ? શું શાકભાજીની હરાજી યાર્ડનુ કાર્યક્ષેત્ર નથી? વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાને માત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્ર દ્વારા એક […]

સણોસરા ગ્રામ પંચાયતની કોરોનાની મહામરી સામે સરાહનીય કામગીરી

સણોસરા ગ્રામ પંચાયત દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે, તેમજ સમસ્ત ગ્રામજનોને પોસ્ટર તેમજ નોટીસ બોર્ડ ઉપર COVID-19 વિશે જાગરૂકતા ફેલાય તેવા સૂત્રો લખવામાં આવ્યા છે. અને કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ના તમામ તકેદારી રૂપ પગલાં સણોસરા ગ્રામ પંચાયત […]

માતૃત્વ અને બહાદુરીથી છલોછલ/ ૬ મહિનાની પુત્રી વૃંદાને લઈ PSI ચાર્મીબેન ફરજ પર

રાજકોટ: સમગ્ર ભારતના કોરોનાની મહામારીએ ભારે પ્રલય મચાવ્યો છે ત્યારે મેડીકલ, પોલીસ તથા અનેક આવશ્યક વિભાગો ખડે પગે કાર્યરત છે.આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવાજ એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરનાં માતૃત્વ અને બહાદુરીથી છલોછલ એક કહાની વિષે વાત કરવી છે. બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં મહિલા PSI ચાર્મીબેન […]

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા […]

સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સની અછત

સૌરાષ્ટ્રના કોરોના શંકાસ્પદ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે દર્દીઓને લેવા-મૂકવા માટે એમ્બુલન્સની જરૂર પડે છેપરંતું સિવિલ હોસ્પિટલ પાસે હાલમાં માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવીસિવિલ હોસ્પીટલમાં એક વર્ષ પહેલા દસ ઇમરજન્સી વાહન હતા જેમાંથી આઠ એમ્બ્યુલસ તરીકે અને બે શબવાહિની તરીકે ઉપયોગમાં લેવામાં આવતી […]

એક કોરોના દર્દી કે જેને સાજા થઇ ગયા હોવા છતા ઘરે જવુ નથી ગમતું . . .

આઇસોલેશન વોર્ડ્ની બહાર ફરજ પરના ડોક્ટર્સના ગ્રુપે બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક રાજકોટમાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પીટલમાંથી રજા અપાઇરાજકોટ તા. ૫ એપ્રિલ , “ કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે […]