Tag: cm

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ, છતાં ગુજરાતમાં બેફામ દારૂનુ વેચાણ

ગુજરાતમાં દારૂના અડ્ડાની 9082 ફરિયાદ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમ રાજ્ય સરકાર કહી રીહી છે. પરંતુ ગુજરાતમાં દિવસેને દિવસે દારૂના નવા નવા અડ્ડો ખુલ્લી રહ્યાં છે, આજકાલ લોકો પાર્ટીમાં દારૂથા નાહી પણ રહ્યા છે. તેમ છતા રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના પગલા લઈ રહી […]

CM રૂપાણી માત્ર કુશળ શાસક જ નહિ, પણ છે 6 કરોડ ગુજરાતીઓનાં સ્વજન

નિયત શિડયુલમાં બાળકીને મળવાનો કાર્યક્રમ ન હોવા છતાં હોસ્પિટલ પહોંચી ને બાળકીની તબિયત અંગે જાણકારી લીધી સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપશે, એવી જાહેરાત પણ કરી: ફરી એક વખત સંવેદનશીલ અભિગમનો પરિચય આપ્યો! અંબે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી ને સંવેદનશીલ CM રૂપાણી સાક્ષાત જોગમાયા “અંબે”ને મળવા […]

ડોનાલ્ડ ટ્ર્મ્પે ગાંધી આશ્રમ ખાતે ચરખા પર અજમાવ્યો હાથ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પતિ માટે ગાઇડ બન્યા હતા. તેમણે આશ્રમ વિશે ટ્રમ્પ અને તેમના પત્નીને માહિતી આપી હતી. ગાંધી આશ્રમની […]

ગાંધી આશ્રમમાં CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે. પરંતુ તે સમયે CM વિજયભાઈ રૂપાણીને નો-એન્ટ્રી આપવામાં આવી છે. આ સમયે સુરક્ષાના કારણોસર આશ્રમમાં 3 લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા તેમજ વડાપ્રધાન મોદી જ હશે. ગાંધી […]

હેલ્મેટ મરજિયાત કર્યા બદલ HC એ કરી રાજ્ય સરકાર સામે લાલ આંખ

ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ હાઈકોર્ટમાં ગુજરાત સરકારનો યુ ટર્ન, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત […]

બિન સચિવાલય પરીક્ષા રદ, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા […]

સીએમ વિજયભાઈ રૂપાણી આજે ધ્રોલના મહેમાન બન્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજરોજ ધ્રોલ ખાતે રહેતા વાઘેલા પરિવારના મહેમાન બન્યા હતા. ધ્રોલમાં રહેતા રાજેન્દ્ર સિંહ વાઘેલાના પુત્ર ઓમકાર સિંહ વાઘેલાના શુભ લગ્ન પ્રસંગે વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહીને આ લગ્નના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ નવદંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા. આ પ્રસંગે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય […]

અયોધ્યા રામ મંદિરના ચુકાદા પહેલા મુસ્લિમ પ્રતિનિધિઓએ કરી માંગ

SC માં અયોધ્યા રામ મંદિર ચુકાદા પહેલા મુસ્લિમ પ્રતિનિધિઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, અયોધ્યામાં કેન્દ્રીય અર્ધસૈનિક સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવે. મુસ્લિમ પ્રતિનિધિઓ દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે, અમને પોલીસ અને તંત્ર પર પુરો ભરોસો છે. ફૈઝાબાદમાં એક બેઠક યોજાઈ તેમાં મુસ્લિમ આગેવાનોએ માંગ કરી હતી […]

CM વિજયભાઈ રૂપાણીએ પાકવીમાં અંગે કરી મોટી જાહેરાત

ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે […]