Tag: cm vijaybhai rupani

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કર્યો સફાયો: મેન્ડેટનો અનાદર કરનાર 38 હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ.હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ.રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.

જામનગરમાં વધતું કોરોનાનુ સંક્રમણ ચિંતાનો વિષય

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં કોરોનાના ઢગલા બંધ કેસ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં વધતા સંક્રમણનાં કારણે જામનગર જીલ્લા વહિવટ તંત્ર અને જામનગર મનપાની ઉંધ ઉડી ગઇ છે. ત્યારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસનો વધારો થયો છે. નવા કોરોનાના કેસ જામનગરની સાધના કોલોની […]

રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની કરી ટીકા, ગરીબ લોકોની જિંદગીની કાઈ કિંમત નથી?

રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લાગાવી છે. હાઈકોર્ટે નિરીક્ષણ કરતા રાજ્ય સરકારને કહ્યુ છે કે, ગુજરતની સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો […]

આ વાત જાણીને ગુજરાત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઇ…

વાત જાણે એમ છે કે, હાલમાં કોરોના માહામારી અંગે સરકાર કોરોના વોરિયર્સ માટે ઘણી બધી સેવાઓ માટેની જાણ કરતી હોય છે. ત્યારે હમણાં થોડા સમય પહેલાજ કોરોના વોરિયર્સ માટે સરકારે વર્ગ ૩ ના કર્મચારી માટે રૂ ૧૫૦૦૦/- વધુ પગાર આપવાની વાત કરી છે ત્યારે તેમાં પોલીસ કર્મચારીને બાકાત […]

કોરોના/ગુજરાત સરકારની તૈયારીઓ પર સવાલ, દેશમાં બીજા ક્રમે ગુજરાત

રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. કારણકે ગુજરાતમાં કેસની જે રીતે સંખ્યા વધી રહ્યી છે. તેને જોતા ગુજરાત સરકારની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. તેમજ ગુજરાત […]

કોરોનાની મહામારીમાં ગુજરાતે કર્યો આ પ્રથમ વાર પ્રયોગ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્ય મંત્રી નિવાસસ્થાને થી રાજ્યના જિલ્લા મથકો એ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને […]

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ […]

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા […]

હવે ગુજરાતમાં પણ બનશે ફલાઇંગ કાર, કાર કંપની PAL-V અને રાજ્ય સરકાર વચ્ચે થયા MOU

દેશના મેન્યૂફેકચરીંગ હબ અને ઓટો હબ બનેલા ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક નવું પ્રકરણ નેધરલેન્ડની PAL-V ફલાઇંગ કાર ઉપાદનનો મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ રાજ્યમાં શરૂ થવાથી આલેખાવાનું છે. આ અંગેના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. PAL-Vને ગુજરાતમાં પોતાનો ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા હેતુસરની ભારત સરકાર પાસેથી લેવાની થતી […]