Tag: bjp

કોરોના/ગુજરાત સરકારની તૈયારીઓ પર સવાલ, દેશમાં બીજા ક્રમે ગુજરાત

રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. કારણકે ગુજરાતમાં કેસની જે રીતે સંખ્યા વધી રહ્યી છે. તેને જોતા ગુજરાત સરકારની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. તેમજ ગુજરાત […]

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયા

કોરાનાને કારણે દેશમાં લોકડાઉનની જે સ્થિતિ છે, સ્વભાવીક રીતે દેશના તમામ નાગરિકોને તેની હેસીયત પ્રમાણે તકલીફ પડી રહી છે. નાના માણસને નાની તકલીફ છે અને મોટાને મોટી તકલીફ છે. ત્યારે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયાએ પોતાની સરકારના તારીફના પુલ બાંધ્યા, […]

શું દેશના લોકોનું બ્રેઇન થઈ રહ્યું છે વોશ ?

હાલ વિશ્વ ભરમાં કોરોના વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારત દેશ પણ કોરોના વાઇરસની ચપેટ માથી બાકાત નથી ત્યારે કોરોના વાઇરસ સામે લડવા માટે સૌપ્રથમ 22 તારીખે કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે લોકડાઉનને લઈને સ્વાભાવિક છે […]

કોરોના વાયરસની મહામારીમાં પડધરી બીજેપી અને એવીબીપીના આગેવાનોએ કરી ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા

પડધરીમાં બીજેપી અને એવીબીપી ના હોદ્દેદારો તથા અગ્રણી આગેવાનો દ્વારા કોરોના વાયરસ ની મહામારીમાં ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી પડધરીમાં આંબેડકર નગર ની બાજુ માં વસતા મદારી સમાજના લગભગ ૪૦ થી ૪૫ ઝુપડપટ્ટીમાં વસતા લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ હોવાથી જમવા માટે વલખા મારતા બાળકોને […]

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નવજાત શિશુઓના મોતનો ચોંકાવનારો આંકડો

હાલ ગુજરાતની વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોતનો ચોંકાવનારા આંકડા સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નન પૂછયો હતો કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા નવજાત શિશુઓના મોત થયા છે, તેના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 નવજાત શિશુઓના જન્મ થયા હતા. […]

રાજકોટમાં ગેરકાયદે હથિયાર મામલે ભાજપ નેતાના ભત્રીજાના જામીન મંજુર, જ્યારે અન્ય આરોપીઓ રિમાન્ડ પર

રાજકોટમાં ગેરકાયદે હથિયાર સાથે બે વ્યક્તિની ધરપરડ કરી છે. પરંતુ તેમાં ચોંકાવ નારો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે તેમાં ભાજપ નેતાના ભત્રીજો નીકળતા લોકો અનેક તર્કવિતર્ક લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાના ભત્રીજાને જામીન મળી ગયા છે જ્યારે […]

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ, છતાં ગુજરાતમાં બેફામ દારૂનુ વેચાણ

ગુજરાતમાં દારૂના અડ્ડાની 9082 ફરિયાદ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમ રાજ્ય સરકાર કહી રીહી છે. પરંતુ ગુજરાતમાં દિવસેને દિવસે દારૂના નવા નવા અડ્ડો ખુલ્લી રહ્યાં છે, આજકાલ લોકો પાર્ટીમાં દારૂથા નાહી પણ રહ્યા છે. તેમ છતા રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના પગલા લઈ રહી […]

અમદાવાદમાં ફ્લાવર શોનુ આયોજન, રાજ્ય સરકારનો ખોટનો ધંધો

રાજ્ય સરકારે ત્રણમાં વર્ષમાં 6 કરોડ 30લાખનો ખર્ચ તેની સામે 30 ટકા આવક રાજ્ય સરકારે અમદાવાદ ખાતે દર વર્ષ ફલાવર શોનુ આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ રીવર ફ્રન્ટે ફ્લાવર શો કર્યો છે. AMC દ્વારા ફ્લાવર શોનુ આયોજન કરવામાં આવે છે. CM વિજય રૂપાણી અને અમદાવાદના મેયર […]