Tag: atmahatiya

અમદાવાદ રિવરફ્રન્ટમાં મિનાક્ષી કૂદી, મિનાક્ષી બચાવવા ગાર્ડ નદીમાં કૂદ્યો

અમદાવાદ સુભાષબ્રિજ પાસે એક યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. આ યુવતીને નદીમાં કૂદતા જોઇને ત્યાંનાં સિક્યોરિટી ગાર્ડે તેને બચાવવા માટે નદીમાં પડ્યો હતો. યુવતીને બચાવતા ગાર્ડે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે આ દુર્ઘટના થયાથી 100 મીટર દૂર એક અન્ય મહિલા પણ નદીમાં કૂદી હતી તેને […]