Tag: andolan

પાટીદારો પર ચાલતા કેસો પાછા ખેંચો:રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન સમયેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જેમાં અનામત આંદોલન સમયે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ જામનગર ખાતે નોંધાયેલા પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે જ્યારે રાજ્ય સરકારે તમામ કેસ પાછા […]

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોકરીઓમાં અનામત જગ્યાઓ માટે કરવામાં આવેલા પરિપત્ર રદ્દ કરવા માંગ

યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત કરી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ધણા સમયથી એસસી એસટી ઓબીસી સમાજની બહેનો આંદોલન કરી રહી છે ત્યારે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત […]

ધ્રોલ સહિત રાજ્યના તમામ તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રતિક ધરણા

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન મુજબ રાજ્યના તમામ તાલુકાઓમાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે. ધ્રોલ ખાતે આજરોજ ગાંધી ચોકમાં ધ્રોલ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પડતર માંગણીઓ બાબતે ઘરણાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોની માંગ છેકે, જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, 2010 પછીથી ભરતી વાળાને 4200 નો […]

ખેડૂતોને 7 દિવસમાં પાક વીમો નહીં મળે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે આજ રોજ રાજકોટનાં યાર્ડનાં વેપારી આગેવાનો અને કિસાન સંઘનાં આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો માટે આંદોલન કરવું પડશે. હાર્દિક પટેલે […]

વીજ કર્મચારીઓના આંદોલનનો આરંભ, એલાઉન્સ અને જીએસઓ-4 મુજબ સ્ટાફની માંગ

ગુજરાત ઉર્જા વિકાસ લી અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા 55 હજારથી વધુ કર્મચારીઓ પોતાની માંગ સરકાર સામે મૂકી છે. જેમાં સાતમાં પગાર પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ-2016 થી ચૂકવી આપવામાં આવે, જીએસઓ -4 મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવામાં આવે, હાલની મેડીકલ સ્કીમ […]