Tag: ahemdabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સનો આપઘાત, 10માં માળેથી જંપ લગાવી જીવ ગુમાવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે. ન્યુ મણિનગર રિવેરા કર્ણાવતી ફ્લેટના 10 માળે કૂદી 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે. આપઘાત કરવા પાછળ કારણ અકબંધ છે. ત્યારે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નવજાત શિશુઓના મોતનો ચોંકાવનારો આંકડો

હાલ ગુજરાતની વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોતનો ચોંકાવનારા આંકડા સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નન પૂછયો હતો કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા નવજાત શિશુઓના મોત થયા છે, તેના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 નવજાત શિશુઓના જન્મ થયા હતા. […]

ભારત આવવું અમારા માટે ગર્વની વાત: ડોનાલ્ડ ટ્રમ્પ,આ જાણો ભાષણની મુખ્ય વાતો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત “નમસ્તે” કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ […]

ડોનાલ્ડ ટ્ર્મ્પે ગાંધી આશ્રમ ખાતે ચરખા પર અજમાવ્યો હાથ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટ્રમ્પે ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પતિ માટે ગાઇડ બન્યા હતા. તેમણે આશ્રમ વિશે ટ્રમ્પ અને તેમના પત્નીને માહિતી આપી હતી. ગાંધી આશ્રમની […]

રમત રમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવ્યું, 2 વર્ષની બહેનના ફેફસામાં ઘુસી ગયો છરો

અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આણંદના સાબરખા ગામમાં રહેતી 2 વર્ષની બાળકીના ફેંફસામાં એરગનનો છરો ઘુસી ગયો હતો. સ્થિતી એટલી ક્રિટીકલ હતી કે, બાળકીનો જીવ બચાવવો અઘરો હતો પરંતુ, કુદરતની મહેરબાની અને 2 કલાકનું ઓપરેશન કરીને ડોક્ટર્સે બાળકીનો જીવ બચાવી લીધો. હાથમાં ચોકલેટ લઈને […]

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચાર શ્રદ્ધાળુના મોત

અમદાવાદ સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. રોજે-રોજ અકસ્માતમાં અનેક લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. જેમ-જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ ઉદેપુર રોડ પર સામે આવી છે, જેમાં […]

અમદાવાદ એરપોર્ટ ખાતે બેગમાં બૉમ્બ હોવાની અફવા ફેલવાનાર યુવકની ધરપકડ

એરપોર્ટ ખાતે અમદાવાદ-કોલકાત્તાની ફ્લાઈટમાં એક યુવકને વગર ટિકિટે પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરવાનું દુઃસાહસ ભારે પડ્યું છે. યુવક એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની પાસે ટિકિટ ન હતી. જેથી તેને પ્રવેશ અપાયો ન હતો. જોકે, એરપોર્ટ ખાતે તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેની બેગમાં શું છે ત્યારે તેણે બેગમાં બૉમ્બ […]

મોટો દંડ વસૂલતા ટ્રાફિક પોલીસનું મિસમેનેજમેન્ટ, અમદાવાદમાં કલાકો સુધી ટ્રાફિક જામ

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂરા થયા અને સોમવારથી શહેર રાબેતા મુજબ દોડવા લાગે તે પહેલા રવિવારે સાંજે અમદાવાદીઓએ વિચાર્યું હશે કે, આજે વેકેશનનો છેલ્લો દિવસ પરિવાર સાથે બહાર જઈએ કે કોઈ સગા-સંબંધીને મળવાનું રહી ગયું હોય ત્યાં જઈએ.  જોકે આવા વિચાર સાથે ઘરની બહાર નીકળેલા અમદાવાદીઓને સાંજ ત્યાર બગડી ગઈ જ્યારે […]