Tag: agahi

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાત પર આવી રહ્યુ છે આ સંકટ

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે. આ સમયે રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 27થી 31મે સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની સ્થિતી રહેશે. તેમજ 1જૂન થી […]

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે […]

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર

હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હાલ માહિતી મુજબ જામનગર અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખેડૂતોને હાલ ઉભા પાકને વરસાદને કારણે ખુબજ મોટુ નુકસાન થઈ શકે […]

ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસના વિરામ બાદ ફરીએક વાર ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે હવે ફેબ્રુઆરીમાં પણ લોકોને ઠંડીથી રાહત નહીં મળે તેવા સમાચાર હવામાન વિભગે જણવ્યા છે. હવામાન વિભાગે જણવ્યુ છેકે, લોકોએ ફેબ્રુઆરીમાં પણ આકરી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગામી પ્રમાણે, 24 કલાકમાં કચ્છમાં […]

2019ની અંતિમ રાત, આજે પણ ઠંડીનું જોર યથાવત

ગુજરાત માટે 2019નું વર્ષ કુદરતી અતિરેક વાળુ રહ્યું. જેમાં વર્ષ દરમિયાન ગરમી, વરસાદ, માવઠા, વાવાઝોડાનો અતિરેક રહ્યો એ જ રીતે હાલ ઠંડી પણ જોર બતાવી રહી છે. સૌરાષ્ટ્રના શહેરમાં પાછલા અઠવાડિયાથી ઠંડીએ ચડ ઉતરિયા તાવની જેમ આવન-જાવન શરૂ કરી છે. પાછલા 2 દિવસથી શહેરનું લઘુતમ તાપમાન એક ડીઝીટમાં […]

આગાહી/ મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે, ભારે વરસાદની શક્યતા

વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું ‘મહા’ વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં બદલાય ગયું છે. જે હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. વધુમાં જણાવ્યુ છે કે, પહેલાં અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા અને ઓમાન તરફ ગયેલા ‘ક્યાર’ વાવાઝોડાના રસ્તે જ ‘મહા’ આગળ વધે […]

અરબી સમુદ્રમાં વધુ એક ‘મહા વાવાઝોડું’ સક્રિય, ગુજરાતમાં ફરી પડશે વરસાદ

ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં મહા વાવાઝોડુ સક્રિય થયું છે. જગતનાં તાત માટે ચિંતાનાં વાદળ ઘેરાવવા લાગ્યા છે. ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ બન્યું છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યાં છે. આ ક્યાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે. ત્યાં બીજુ મહા વવાાઝોડું સક્રિય […]

કમોસમી વરસાદનું સંકટ યથાવત, સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 નવેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે. તેમજ અમદાવાદના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શક્યતા […]

રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

મંગળવારે રાજ્યના 46 તાલુકાઓમાં બપોર બાદ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના નંદોડમાં અઢી ઇંચ, ટંકારામાં બે ઇંચ,મોરબી,વાગરા,જેતપુર અને ,વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે ગુરુડેશ્વર અને જલાલપોરમાં દોઢ ઇંચ લાલપુર, કપરાડા, ગણદેવી, નવસારી અને પડધરીમાં એક ઇંચ, જામજોધપુર, શિનોર,વડિયા ઓલપાડ, કરજણ , જોડિયા, ભરૂચ, જબુસર, […]