આ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં આટલી રકમ કરી જમાં

પડધરી તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ 746739 નો ફાળો આપવામાં આવેલ આ માટે પડધરી તાલુકાના 409 શિક્ષકો એ પોતાનો ફાળો નોંધાવેલ ફાળાની રકમનો ચેક માનનીય જિલ્લા વિકાસ અધિકારી રાણાવસીયા સાહેબને અપર્ણ કરતા પડધરી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પથુભાઈ ડોડિયા મહામંત્રી વિરલભાઈ મહેતા છેલુભાઈ દેગામાં […]

ઉનામાં સંસ્થાની હોસ્પિટલમાં સુરક્ષાના નામે છીંડા

છ છ માસ થી અગ્નિ શામકના સાધનો એક્ષપાયર આપડે સૌને સુરતના તક્ષશિલા યાદ હશે ત્યારે સરકારે તમામ જાહેર જગ્યાઓ ઓફિસ, ટ્યુશન ક્લાસીસ શાળાઓ ,હોસ્પિટલો,સરકારી કચેરીઓમાં અગ્નિ શામક સાધનો ફીટ કરવા માટે જરૃરી આદેશો કરેલા પરંતુ આ આદેશનો અમલ થયો પરંતુ આ આદેશો બાદ ફીટ કરવામાં આવેલ ફાયરના સાધનોનું […]

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયા

કોરાનાને કારણે દેશમાં લોકડાઉનની જે સ્થિતિ છે, સ્વભાવીક રીતે દેશના તમામ નાગરિકોને તેની હેસીયત પ્રમાણે તકલીફ પડી રહી છે. નાના માણસને નાની તકલીફ છે અને મોટાને મોટી તકલીફ છે. ત્યારે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયાએ પોતાની સરકારના તારીફના પુલ બાંધ્યા, […]

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ

ગુજરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિયાળુ પાક ઘઉં, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટે આગામી સમયમાં માર્કેટયાર્ડો ખરીદી ચાલુ થશે. રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી […]

ધ્રોલ માર્કેટિંગયાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્રની બેદરકારી

સરકારના જાહેરનામાનો ભંગ નિયમોનુ ભંગ થઈ તો જવાબદાર કોણ? શું શાકભાજીની હરાજી યાર્ડનુ કાર્યક્ષેત્ર નથી? વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાને માત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજીમાં તંત્ર દ્વારા એક […]

સણોસરા ગ્રામ પંચાયતની કોરોનાની મહામરી સામે સરાહનીય કામગીરી

સણોસરા ગ્રામ પંચાયત દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે, તેમજ સમસ્ત ગ્રામજનોને પોસ્ટર તેમજ નોટીસ બોર્ડ ઉપર COVID-19 વિશે જાગરૂકતા ફેલાય તેવા સૂત્રો લખવામાં આવ્યા છે. અને કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ના તમામ તકેદારી રૂપ પગલાં સણોસરા ગ્રામ પંચાયત […]

માતૃત્વ અને બહાદુરીથી છલોછલ/ ૬ મહિનાની પુત્રી વૃંદાને લઈ PSI ચાર્મીબેન ફરજ પર

રાજકોટ: સમગ્ર ભારતના કોરોનાની મહામારીએ ભારે પ્રલય મચાવ્યો છે ત્યારે મેડીકલ, પોલીસ તથા અનેક આવશ્યક વિભાગો ખડે પગે કાર્યરત છે.આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવાજ એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરનાં માતૃત્વ અને બહાદુરીથી છલોછલ એક કહાની વિષે વાત કરવી છે. બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં મહિલા PSI ચાર્મીબેન […]

કોરોના ભારતમાંથી વિદાય લેશે, પરંતુ જીવનની અમૂલ્ય ક્ષણોમાં તમે શું શીખ્યા?

કોરોના ની વિદાય તો નિશ્ચિત છે કોરોના દરમિયાન આપણે આપણા જીવનના અમૂલ્ય ક્ષણો માં શું શીખ્યા તેની ઝાંખી કરાવતી ગઈ .આમ તો વિપદા મનુષ્યને સમય અનુસાર બોધ આપતી હોય છે. સમગ્ર વિશ્વ કોરોના’ ની આફતમાં છે શું શીખશે તેની ખબર નથી પરંતુ મારા ભારતીય નાગરિકોને ઘણી બાબતોને ઠોકર […]

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા […]