અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સનો આપઘાત, 10માં માળેથી જંપ લગાવી જીવ ગુમાવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે. ન્યુ મણિનગર રિવેરા કર્ણાવતી ફ્લેટના 10 માળે કૂદી 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે. આપઘાત કરવા પાછળ કારણ અકબંધ છે. ત્યારે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ, ગુજરાતમાં આ જિલ્લામાં આવી શકે છે સંકટ

કોરોનાના સંકટ વચ્ચે ગુજરતામાં વધુ એક સંકટ આવી શકે છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે. ગુજરાતના પશ્ચિમ […]

રાજકોટના નાયબ કલેક્ટરની દીકરીને થયો કોરોના, આ રીતે લાગ્યો ચેપ

રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજકોટના નાયબ કલેક્ટરની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવી હતી. આથી તેનું સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યના 17 મળી કુલ પોઝિટિવ કેસનો આંક 97 પર […]

કોરોના વાયરસને કારણે વિમાનમાં પહેલી વખત જોવા મળ્યો આવો નજારો

ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા શરુ થવાની સાથે એરપોર્ટ પરનો નજારો બદલાઇ ગયો છે. મુસાફરોથી એરપોર્ટ સુધી, ફ્લાઇટ સ્ટાફ કોરોના વાયરસથી બચાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યોની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ યાત્રિઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાયું હતું. એરહોસ્ટેસ ફ્લાઈટમાં પીપીઈ કીટ પહેરીને જોવા મળ્યા હતા. યાત્રિઓ પણ ફેસ […]

સોનું ખરીદવાનું છે તો જાણી લો આ મહત્વની વાતને, આ રીતે કસ્ટમર ઘરેણાં ટ્રાય કરી શકશે

લોકડાઉનને કારણે લગભગ બે મહિના બાદ શહેરમાં વિવિધ ઉદ્યોગ અને માર્કેટની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ જ્વેલરી શો રૂમ અને સ્ટોર્સ પણ ખોલવામાં આવ્યા છે. કોરોનાથી સ્ટાફ અને કસ્ટમર દરેક સુરક્ષિત રહે તે માટે જ્વેલરી શો રૂમમાં સ્ટાફ અને ક્લાયન્ટ દરેક માટે સેનિટાઈઝેશન પ્રોસેસ રખાઈ છે. […]

PM મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો

કોરોના વાયરસની મહામારીને લઇને ભારતમાં હાહાકાર મચ્યો છે. આ મહામારીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવા માટે કોલકાતા પહોંચ્યાં છે. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા […]

RBIએ કરી મહત્વની જાહેરાત: લોન સસ્તી કરવા માટે રેપો રેટ 0.40% ઘટાડ્યો

RBIના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી. જેમાં તેને રેપો રેટમાં 0.40 %નો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 %થી ઘટીને 4 % થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 %થી ઘટાડીને 3.35 % કરવામાં આવ્યો છે. લોનના હપ્તા ચૂકવવાનો સમય વધુ […]

આત્મ નિર્ભર ભારત બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ અને ક્યારે આવ્યો ?

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવતી કાલે 17 મેના રોજ લોકડાઉન ત્રણ પૂર્ણ થઈ રહ્યું છે અત્યાર સુધી પહેલા 21 દિવસનું, 19 દિવસનું અને પછી 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું એટ્લે કે લોકડાઉનના કુલ 53 દિવસ 16 મેના રોજ થઈ ચૂક્યા છે અને આગામી 18 મેથી લોકડાઉન […]

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ધ્રોલમાં આવેલ […]