ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની ભાળ મળી, ઓર્બિટરે તસવીરો લીધી; સંપર્ક કરવાના પ્રયાસ ચાલુઃસિવન

હવે આગળ શું? જે ઓર્બિટર લેન્ડરથી અલગ થયું હતું , તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિમીથી 127 કિમીની ઊંચાઈ પર ફરી રહ્યું છે. 2,379 કિલોનું વજન ધરાવતા ઓર્બિટર સાથે 8 પેલોડ છે અને જે 7 વર્ષ સુધી કામ કરશે. એટલે કે લેન્ડર અને રોવરની સ્થિતી અંગે ભાળ […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે જાણો વધુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસ માં નર્મદાના સાનિધ્યમાં ઉજવ્યો હતો, ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે તમને જણાવ્યે કે, 2 ઓક્ટોમ્બરના અમદાવાદમાં સંભવિત પ્રવાસે આવી શકે છે. ગાંધીજીની 150 મી જન્મ જયતી નિમિતે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. હાલમાં અમદાવાદના મેયર બીજલ […]

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં ભારતનો 7 વિકેટથી વિજય

ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં એક ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. દીપક ચહરની 22 રનમાં બે વિકેટ બાદ કેપ્ટન કોહલીના 72 રનની ઈનિંગને સહારે જીતવા માટેના 150ના ટાર્ગેટ સામે ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 151 રન ફટકારતાં ત્રણ ટી-20ની શ્રેણીમાં 1-0થી આગળ છે. […]

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાને મહારાષ્ટ્ર પોલિસે આપી 7 વર્ષની સજાની ધમકી

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની હાલમાં જ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થયુ હતુ. આ ફિલ્મના એક ડાયલોગ ખુબજ ચર્ચામાં આવ્યો છે. આ ડાયલૉગમાં પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરને કહે છે કે, ‘એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેંક લૂંટીશુ.’ એટલા મહારાષ્ટ્ર […]

હાટ પીપળીયા ગામ માં વિરાજતા ભગવાન નૃસિંહ સાથે થયું કઈક એવું જેને જોઈને તમે દંગ રહી જશો

મધ્યપ્રદેશ ના દેવાસ જિલ્લા ના હાટપિપ્પળિયા ગામ મા સદીઓ પુરાણું ભગવાન વિષ્ણુ ના ચતુર્થ અવતાર એવા નૃસિંહ ભગવાન નુ મંદિર છે.. જ્યાં જલજીલણી એકાદશી એ દર વરસે નૃસિંહજી ની પહાડી પથ્થર માંથી બનેલ આડાસાત કિલો ની પાષાણ ની પ્રતિમા ને સ્થાનિક “ભમોરી નદી ” મા સ્નાન અર્થે લઈ […]

પાંચમા ધોરણના “નવોદય”ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

“નવોદય”ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી 5માં ધોરણની “જવાહર નવોદય”ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જે બાળક 5માં ધોરણમાં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા આપવાનો લાભ […]

આજે બનાવો મોરૈયા અને શિંગોડાના લોટના ઢોસા

સામગ્રી 1 કપ મોરૈયો, અડધી ચમચી સિંધાલૂણ, અડધો કપ શિંગોડાનો લોટ, 3થી 4 ચમચી ઘી, 1 લીલું મરચું ઝીણું સમારેલું રીત ઢોસા બનાવવા માટે મોરૈયાને 2 કલાક પાણીમાં પલાળી રાખો. પછી મોરૈયાના મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરી વાટો. મોરૈયાના મિશ્રણમાં શિંગોડાનો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી ખીરું બનાવો. […]