આ દેશે કોરોનાની દાવાનુ હ્યુમન ટ્રાયલની કરી જાહેરાત, ચાલુ વર્ષે દવા મળશે

બહુ જલ્દી કોરોનાની દવા અને રસી મળશે પ્રથમ તબક્કાનું ટ્રાયલ શરુ અમેરિકાની કંપની બાયોટેકનોલોજી કંપની ‘નોવાવૈક્સ’ ને કોરોનાની બહુ જલ્દી કોરોનાની દવા અને રસી મળશે તેમ જણાવ્યુ છે તે કંપનીના મુખ્ય સંશોધનકર્તા ડો.ગ્રિગોરી ગ્લેને જણાવ્યું હતુ કે કંપનીએ પ્રથમ તબક્કાની ટ્રાયલ શરૂ કરી છે જેમાં મેલબોર્ન અને બ્રિસ્બેન શહેરોના 131 […]

યાત્રાધામ અંબાજીની ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા, તેમનું આ રહસ્ય કોઈ જાણી નથી શક્યું

ચરાળા ગામે ગતરાતે દેવલોક પામ્યા 76 વર્ષથી અન્ન લેતા ન હતા તે રહસ્ય કોઈ જાણી નથી શક્યુ ગુજરાત એટલે સંતો અને મહંતોની ભૂમી છે. ત્યારે ફરી એક પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજીના સમાચાર મળી રહ્યા છે. ચુંદડીવાળા માતાજી તેમનુ મુળ નામ પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે […]

58 વર્ષ બાદ બે ચંદ્ર અને એક સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે, જાણો ગ્રહણની તારીખ

58 વર્ષ પહેલાં 1962માં 17 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગસ્ટે ફરી ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો. ફરી જુન મહિનામાં બે અને જુલાઈમાં એક ગ્રહણ થશે. 5 જૂને ચંદ્ર ગ્રહણ, 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ […]

રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની કરી ટીકા, ગરીબ લોકોની જિંદગીની કાઈ કિંમત નથી?

રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લાગાવી છે. હાઈકોર્ટે નિરીક્ષણ કરતા રાજ્ય સરકારને કહ્યુ છે કે, ગુજરતની સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો […]

આ તારીખથી શરૂ થશે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો મહત્વનો નિર્ણય

અમદાવાદ:  ગુજરાત રાયની વિવિધ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ આખરે શિક્ષણ વિભાગે યુજી અને પીજીની પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી છે. ત્યારે પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકના બદલે બે કલાકનો રાખવામાં આવ્યો છે. આગામી 25 જૂનથી અંડર ગ્રેયુએટ બીએબીકોમ, બીએસસી છેલ્લા અને પોસ્ટ ગ્રેયુએટના બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવાની જાહેરાત કરી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સનો આપઘાત, 10માં માળેથી જંપ લગાવી જીવ ગુમાવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે. ન્યુ મણિનગર રિવેરા કર્ણાવતી ફ્લેટના 10 માળે કૂદી 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે. આપઘાત કરવા પાછળ કારણ અકબંધ છે. ત્યારે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ, ગુજરાતમાં આ જિલ્લામાં આવી શકે છે સંકટ

કોરોનાના સંકટ વચ્ચે ગુજરતામાં વધુ એક સંકટ આવી શકે છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે. ગુજરાતના પશ્ચિમ […]

રાજકોટના નાયબ કલેક્ટરની દીકરીને થયો કોરોના, આ રીતે લાગ્યો ચેપ

રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજકોટના નાયબ કલેક્ટરની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવી હતી. આથી તેનું સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યના 17 મળી કુલ પોઝિટિવ કેસનો આંક 97 પર […]

કોરોના વાયરસને કારણે વિમાનમાં પહેલી વખત જોવા મળ્યો આવો નજારો

ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા શરુ થવાની સાથે એરપોર્ટ પરનો નજારો બદલાઇ ગયો છે. મુસાફરોથી એરપોર્ટ સુધી, ફ્લાઇટ સ્ટાફ કોરોના વાયરસથી બચાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યોની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ યાત્રિઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાયું હતું. એરહોસ્ટેસ ફ્લાઈટમાં પીપીઈ કીટ પહેરીને જોવા મળ્યા હતા. યાત્રિઓ પણ ફેસ […]