Category: Uncategorized

PM મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો

કોરોના વાયરસની મહામારીને લઇને ભારતમાં હાહાકાર મચ્યો છે. આ મહામારીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું આ ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવા માટે કોલકાતા પહોંચ્યાં છે. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા […]

આરોગ્ય વિભાગે કોરોનાના દર્દીઓ માટેના 10 નિયમો કર્યા જાહેર, આઈસોલેશનની ગાઈડલાઈનમાં થોડા ફેરફાર

સ્વાસ્થય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પોમેટિક દર્દીઓ માટે હોઈ આઈસોલેશનની ગાઈડલાઈનમાં થોડા ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઇન મુજબ હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન પૂરું કરી શકે છે. જ્યારે પ્રી-સિમ્પટોમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી 17 દિવસ ગણવામાં આવશે. આ બંને કેસમાં […]

રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી નજીક બાઈક સવાર દ્વારા સ્ટંટ કરતા કરતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બેના મોત

સુત્રો ને હવાલે થી જાણવા મળ્યું છે કે રાજકોટ જામનગર હાઇવે ઉપર હોળીના દિવસે બાઈક સવારો દ્વારા બાઈક ઉપર સ્ટંટ કરતા નો વીડિયો થયો વાઇરલ આ વિડીયો પડધરી નજીકનો હોય તેવુ જાણવા મળી રહ્યું છે. ત્યારે બાઇક ઉપર સુતા સુતા સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. સ્ટંટ કરતી વખતે […]

પડધરી ખાતે બોડીઘોડી ગામ પાસે મોકડ્રીલ કાર્યક્રમનું આયોજન

પડધરી ખાતે બોડીઘોડી ગામ પાસે જેસીબી દ્વારા અનઅધિકૃત ખોદકામ કરતા ક્રુડ ઓઇલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ ક્રૂડ ઓઇલ લીકેજ થતા લાગી આગ લાગવાથી તાત્કાલિક સ્થિતિ ને કંટ્રોલ કય રીતે કરવી તે માટે મોકડ્રીલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામ પાસે કેર્ન ઓઇલ […]

ખાંભામાં IRDના કર્મચારીને લાંચ કેસમાં ફીટ કરી દેવાની ધમકી

કર્મચારીએ રાયસીના શખ્સ સામે ફરિયાદ નોંધી ખંભા તાલુકા પંચાયતની આઈ. આર. ડી શાખામાં પીએમએવાય યોજનામાં ફરજ બજાવતા કર્મચારીએ રાયડી ગામના અરજદારની અરજી ન લેતા ગાળો આપી લાંચ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેની સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખાંભા […]

રાજકોટ બિગ બજારમાં આરોગ્ય વિભાગના દરોડા, સડેલા શાકભાજી અને ફ્રુટનુ કરવામાં આવતુ હતુ વેચાણ

રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે બિગ બઝારમાં આજે દરોડા પાડી 29 કિલો જેટલા સડેલા શાકભાજી અને ફળફળાદીનો નાશ કર્યો છે. આ અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થો વેચવા માટે બિગ બઝાર ફયુચર રિટેઈલ લી.ને નોટીસ ફટકારી હતી. નોંધનીય છેકે, કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરને એક જાગૃત નાગરિકે ફરીયાદ […]

જાણો રાજકોટ કલેકટરે પ્રેસ મિટિંગમાં શું કહ્યું?

બેન્ક એકાઉન્ટ ખોલીને ચેકથી જ દાતાઓ પાસે થી ફંડ લીધેલ હતું જાહેરાત પેટે મીડિયા ને પૈસા આપેલ હતા..8 વ્યક્તિ ને ૫૦- ૫૦ હજાર આપેલ છે ચેક થી આપેલ છે માટે તમામ વાત ક્લિયર છે માટે ભ્રસ્ટાચારની વાત જ નથી પેપર ને કહેલ કે અમારી લિમિટ ૫૦ હજારની છે […]

Breaking / બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાની તારીખ હાલ જાહેર કરી છે. જે ગત વર્ષ કરતાં વહેલી પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચ થી 17 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 સા.પ્ર.ની પરીક્ષા 5 માર્ચથી -21 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની 5 થી 16 માર્ચે […]

આ સંત દીક્ષા બાદ પણ નથી ભૂલ્યા તેમની ફરજ

આ સંત દિક્ષા પછી પણ પોતાની ફરજ નથી ભૂલ્યા તેમનુ નામ એટલે ધારાશાસ્ત્રી દેવ પ્રકાશ જે રાજેન્દ્ર પ્રસાદ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ખાતે રહે છે. ગુજરાતભરમાં અંદાજે 85000 વકીલોની સંખ્યા છે. અંદાજે 254 બાર છે તે પૈકી રાજકોટમાં એકમાત્ર સંત એડવોકેટ છે. સ્વામીનુ દીક્ષા પહેલાનું નામ ભાલારા દિપેશકુમાર રાઘવજીભાઇ હતું […]