Category: NEWS

સોનું ખરીદવાનું છે તો જાણી લો આ મહત્વની વાતને, આ રીતે કસ્ટમર ઘરેણાં ટ્રાય કરી શકશે

લોકડાઉનને કારણે લગભગ બે મહિના બાદ શહેરમાં વિવિધ ઉદ્યોગ અને માર્કેટની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ જ્વેલરી શો રૂમ અને સ્ટોર્સ પણ ખોલવામાં આવ્યા છે. કોરોનાથી સ્ટાફ અને કસ્ટમર દરેક સુરક્ષિત રહે તે માટે જ્વેલરી શો રૂમમાં સ્ટાફ અને ક્લાયન્ટ દરેક માટે સેનિટાઈઝેશન પ્રોસેસ રખાઈ છે. […]

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા […]

ધ્રોલ નગરપાલિકા દ્વારા 71માં પ્રજાસત્તાક પર્વની કરી ઉજવણી

71માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રોલ નગર પાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોડ નંબર બેમાં વાડી શાળા નંબર તન ખાતે ઘ્વજવંદન કરવામાં આવ્યુ. આ પ્રસંગે ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ જયસીબેન પરમાર તેમજ નગર પાલિકા પ્રમુખ નરેન્દ્ર સીહ ચુડાસમા તથા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ […]

મનપા દ્વારા થતી સફાઈ પર “કચરા ઢોળ” સ્થાનિકોની દિનચર્યાનો એક ભાગ

રાજકોટ : “રાજકોટ રાઈટ નાઉ” દ્વારા આજે ત્રીજા દિવસે “એવરી ડે વન વોર્ડ” અંતર્ગત વોર્ડ નંબર 3માં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરાયું હતું. જ્યાં અમુક વિસ્તારોને બાદ કરતાં ચોક્કસ સ્થળો પર કચરો નાંખવાના કાયમી ન્યુસન્સ પોઇન્ટ જોવા મળ્યા હતા. વોર્ડ નંબર ત્રણમાં થોડા વિસ્તારોને બાદ કરતા ઠેર ઠેર સ્થાનિકો […]

ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટમાં સિટી બસ અને બી.આર.ટી.એસ. મહિલાઓ માટે FREE

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની એક સંયુક્તમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે. તે જ રીતે આગામી ભાઈબીજ નિમિતે […]

હાટ પીપળીયા ગામ માં વિરાજતા ભગવાન નૃસિંહ સાથે થયું કઈક એવું જેને જોઈને તમે દંગ રહી જશો

મધ્યપ્રદેશ ના દેવાસ જિલ્લા ના હાટપિપ્પળિયા ગામ મા સદીઓ પુરાણું ભગવાન વિષ્ણુ ના ચતુર્થ અવતાર એવા નૃસિંહ ભગવાન નુ મંદિર છે.. જ્યાં જલજીલણી એકાદશી એ દર વરસે નૃસિંહજી ની પહાડી પથ્થર માંથી બનેલ આડાસાત કિલો ની પાષાણ ની પ્રતિમા ને સ્થાનિક “ભમોરી નદી ” મા સ્નાન અર્થે લઈ […]