Category: સમાચાર

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે […]

સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં જાણો સ્વચ્છતા વિશે

ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં સ્વચ્છતા વિશે ઘણા ઉપદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતી પણ એક કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સામાન્ય રીતે સ્વચ્છતાની શરૂઆત આપણા શરીરથી શરૂ કરવી જોઇએ શુદ્ધ જળથી નિત્ય સ્નાનકરીને ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ શરીરની સ્વચ્છતા પછી આપણે ઘરની સ્વચ્છતા કરવી જોઈએ ઘરમાં દરેક […]

પ્રધાનમંત્રીએ લોકોને લૉકડાઉનનું કડકાઇથી પાલન કરવા કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઇ રહ્યા. ત્યારે PM લોકોને વારમ વાર અપીલ કરી રહ્યા છે. પરંતુ લોકો તેનુ પાલન નથી કરી રહ્યા. રાજ્ય સરકારે લોકોને અનેકવાર લૉકડાઉનનો ભંગ ન કરવા માટે અપીલ કરી છે. ત્યારેે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીએ […]

વીરપુર/જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર 200 જેટલા વર્ષમાં પહેલી વખત બંધ.

“દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ” ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું જગ વિખ્યાત મંદિર વીરપુર કે જ્યાં કોઈપણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવે છે, ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો સુનામી હોય કે ભૂકંપ, […]

રાજ્યમાં કોરોનોનાનો વધતો કહેર, પાંચ દિવસમાં કોરોનાના 29 કેસ

ગુજરાતમાં 69 વર્ષીય વૃદ્ધનું પ્રથમ મોત ગુજરાતના પાંચ શહેરો લોકડાઉન વડોદરામાં શંકાસ્પદ મહિલાના મોતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ગુજરાતમાં કોરોનનો કહેર ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તનો આંકડો 29 પર પહોંચ્યો છે. તેમજ એક કોરાના વાયરસથી પીડાતાં સુરતના 69 વર્ષીય વૃદ્ધનું મોત થયુ છે. ત્યારે હજુ આવનારા […]

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ […]

કોરોના સે ડરોના”, ભીડથી દુર રહો :વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું ટાળો. ભીડથી દુર રહો. શક્ય હોય તેટલા તમામ કામો ઘરે બેઠા કરો. જેમના ઘરે સિનિયર સીટીઝન હોય તેને ખાસ અનુરોધ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઘરની બહાર […]

નિર્ભયાને ન્યાય મળતા દેશમાં ઉત્તેજના સાથે ખુશીનો માહોલ

સાત વર્ષથી કાનૂની પ્રક્રિયામાં લટકતી ફાંસીના ફંદામાં આખરે ગુન્હેગારો લટકી ગયા એક સાથે ચાર હેવાનોને વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પવન જલ્લાદે ફાંસીના માંચડે લટકાવી દીધા ગુન્હાના સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ આજે વહેલી સવારે નિર્ભયા પર ગેંગ રેપ કરનાર ચારેય ગુન્હેગારોને ફાંસીના માંચડે લટકાવી દેવાતા […]

એસટી બસ ડ્રાઈવરે કાર ચાલકની માતા પર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો જાણો વધુ

રાજકોટ અમદાવાદ હાઈવે પર એસટી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. એસટી બસ ડ્રાઈવરે કાર ચાલક સાથે ગાળાગાળી કરી માર મારતા કાર ચાલકના માતા વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. જેના કારણે કાર ચાલકની માતાના હાથમાં ફેક્ચર થયુ હતુ. આ ધટના કુવાડાવા પાસે આવેલ બેટી પાસે બની […]