Category: સમાચાર

આ રીતે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે કોરોના, રિસર્ચમાં આવી ચોકાવનારી માહિતી

વિશ્વમાં કોરોના મહામારીથી આતંક ફેલાઈ ગયો છે. ત્યારે કોરોના વાયરસ અંગે દરરોજ નવી નવી વાત સામે આવી રહી છે. એકવી જ એક માહિતી યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ તરફ મળી રહી છે. કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એવી વાત સામે આવી છે કે કોરોના વાયરસ માણસની આંખથી શરીરમાં પ્રવેશ […]

પ્રભુ ભક્તિનુ પ્રથમ પગથિયું રાષ્ટ્ર ભકિત

આપણો દેશ એટલે ભારત દેશ તમામ ભારતવાસીઓની જન્મભૂમિ, કર્મભૂમિ ,જીવન ભૂમિ, અને પુણ્યભૂમિ છે. જે દેશની ધરતી પર આપનો જન્મ થયો હોય એ દેશની ધરતી નું આપણે અન્નજળ ન લઈને સર્વાંગી વિકાસ કર્યો હોય એ ધરતી ને લઈને આપણે પ્રતિષ્ઠા, માન મોટપ મેળવ્યો હોય. જે ધરતી પર આપણે […]

શું આમ જનતાના કામ કરવા માટે ઉચ્ચકક્ષાએ લાગવગની જરૂર પડે? આવી એક સરમજનક ધટના આવી સામે

એક તરફ કોરોનાના કારણે લોકો પરેશાન છે. તેમાં પણ અમુક અધિકારીઓ પોતાની માનવતા જાણે નેવે મુકી છે. આવી એક સરમ જનક ધટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામા રહેતા નિર્મળાબેન રામજીભાઇ ઘેટીયાને હ્રદયના દુખાવાની તખલીફ થઈ હતી. ત્યારે સ્થાનિક હોસ્પીટલમાં સારવાર લેતા ડોકટરોએ તાત્કાલીક વધુ સારવાર માટે […]

પોલીસે ગણતરીની કલાકોમાં જ ખોવાયેલી બાળકીઓને તેના માતા-પિતાને શોપી

દેશભરમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પોલીસ કર્મીઓ 24 કલાક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેની સાથે સાથે આમ જનતામાં બનતા બનાવોનું પણ નિરાકરણ લાવી રહ્યા છે. તેવીજ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. આજે બપોરે 01:30 વાગ્યે રઝવી સોસાયટીમાંથી બે બાળકીઓ ગુમ થયાની […]

ઘર બેઠા…ઘરમાં જ રહીને…, હાથવગા સાધનો આધારિત વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધા જાણો

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા શાળા-કોલજનાં વિધાર્થીઓ તેમજ આમજનતા લોકડાઉનનાં સમયનો સદ્ઉપયોગ કરે, ઘર બેઠા સર્જનાત્મક વિચારો વિકસે તે ઉદેશથી ઘર બેઠા…ઘરમાં જ રહીને… “હાથવગા સાધનો આધારિત વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેટેગરી:૧માં પ્રાથમિકનાં વિધાર્થીઓ, કેટેગરી:૨માં માધ્યમિક […]

કોરોના/ગુજરાત સરકારની તૈયારીઓ પર સવાલ, દેશમાં બીજા ક્રમે ગુજરાત

રાજ્યના આરોગ્ય વિભાગે જ્યારથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારી છે ત્યારથી રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. કારણકે ગુજરાતમાં કેસની જે રીતે સંખ્યા વધી રહ્યી છે. તેને જોતા ગુજરાત સરકારની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. તેમજ ગુજરાત […]

આ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં આટલી રકમ કરી જમાં

પડધરી તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ 746739 નો ફાળો આપવામાં આવેલ આ માટે પડધરી તાલુકાના 409 શિક્ષકો એ પોતાનો ફાળો નોંધાવેલ ફાળાની રકમનો ચેક માનનીય જિલ્લા વિકાસ અધિકારી રાણાવસીયા સાહેબને અપર્ણ કરતા પડધરી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પથુભાઈ ડોડિયા મહામંત્રી વિરલભાઈ મહેતા છેલુભાઈ દેગામાં […]

ઉનામાં સંસ્થાની હોસ્પિટલમાં સુરક્ષાના નામે છીંડા

છ છ માસ થી અગ્નિ શામકના સાધનો એક્ષપાયર આપડે સૌને સુરતના તક્ષશિલા યાદ હશે ત્યારે સરકારે તમામ જાહેર જગ્યાઓ ઓફિસ, ટ્યુશન ક્લાસીસ શાળાઓ ,હોસ્પિટલો,સરકારી કચેરીઓમાં અગ્નિ શામક સાધનો ફીટ કરવા માટે જરૃરી આદેશો કરેલા પરંતુ આ આદેશનો અમલ થયો પરંતુ આ આદેશો બાદ ફીટ કરવામાં આવેલ ફાયરના સાધનોનું […]

કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયા

કોરાનાને કારણે દેશમાં લોકડાઉનની જે સ્થિતિ છે, સ્વભાવીક રીતે દેશના તમામ નાગરિકોને તેની હેસીયત પ્રમાણે તકલીફ પડી રહી છે. નાના માણસને નાની તકલીફ છે અને મોટાને મોટી તકલીફ છે. ત્યારે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી જયેશ રાદડિયાએ પોતાની સરકારના તારીફના પુલ બાંધ્યા, […]