Category: સમાચાર

આજે બનાવો વેજ મેન્ચુરિયન

સામગ્રી 1 કોબિજ, 4 છીણેલાં ગાજર, 2 ચમચાં મેંદો. અડધી ચમચી અજીનોમોટો, 6 ચમચી કોર્નફ્લોર, 4 ઝીણાં કાપેલાં મરચાં. એક ચમચી મરીનો પાવડર અને 1 કપ તેલ મન્ચુરિયન સોસ બનાવવાની રીત 4 ચમચી સરકો. 2 ઝીણાં સમારેલાં મરચાં. 1 ઝીણી સમારેલી ડુંગળી અને 1 ચમચી ઝીણું સમારેલ લસણ. 2 […]

ખેલૈયાઓના રંગમાં ભંગ, હવામાન વિભાગે કરી આગાહી, આ બે દિવસ રહેશે વરસાદ

ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવા સમાચાર આવી રહ્યા છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે બે ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટા થશે. હાલ રાજ્ય ભરમાં બે દિવસના વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા […]

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર, હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લાંબા સમય થી ટીમ બહાર છે. તેનુ કારણ તેમની પીઠના નીચલા ભાગમાં રહેલી ઈજા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મુશ્કેલીના કારણે તેને લાંબા સમય માટે ટીમથી બહાર રહેવું પડે શકે છે. જે ઈન્ડિય ટીમ અને હાર્દિક પંડ્યા માટે એક મોટો ઝટકો છે. હાલ […]

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં કર્યો ઘટાડો, હોમ અને વાહન લોન થશે સસ્તી

હાલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.જેના કારણે અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે, કાર લોન અને હોમ લોનમાં ફાયદો થશે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25નો ઘટાડો કર્યા છે. ત્યારે 5.40 ટકાથી ઘટીને 5.15 ટકા પર આવી ગયો છે. રેપો રેટ એટલે શું? […]

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની ભાળ મળી, ઓર્બિટરે તસવીરો લીધી; સંપર્ક કરવાના પ્રયાસ ચાલુઃસિવન

હવે આગળ શું? જે ઓર્બિટર લેન્ડરથી અલગ થયું હતું , તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિમીથી 127 કિમીની ઊંચાઈ પર ફરી રહ્યું છે. 2,379 કિલોનું વજન ધરાવતા ઓર્બિટર સાથે 8 પેલોડ છે અને જે 7 વર્ષ સુધી કામ કરશે. એટલે કે લેન્ડર અને રોવરની સ્થિતી અંગે ભાળ […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે જાણો વધુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસ માં નર્મદાના સાનિધ્યમાં ઉજવ્યો હતો, ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે તમને જણાવ્યે કે, 2 ઓક્ટોમ્બરના અમદાવાદમાં સંભવિત પ્રવાસે આવી શકે છે. ગાંધીજીની 150 મી જન્મ જયતી નિમિતે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. હાલમાં અમદાવાદના મેયર બીજલ […]

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં ભારતનો 7 વિકેટથી વિજય

ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં એક ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. દીપક ચહરની 22 રનમાં બે વિકેટ બાદ કેપ્ટન કોહલીના 72 રનની ઈનિંગને સહારે જીતવા માટેના 150ના ટાર્ગેટ સામે ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 151 રન ફટકારતાં ત્રણ ટી-20ની શ્રેણીમાં 1-0થી આગળ છે. […]

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાને મહારાષ્ટ્ર પોલિસે આપી 7 વર્ષની સજાની ધમકી

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની હાલમાં જ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થયુ હતુ. આ ફિલ્મના એક ડાયલોગ ખુબજ ચર્ચામાં આવ્યો છે. આ ડાયલૉગમાં પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરને કહે છે કે, ‘એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેંક લૂંટીશુ.’ એટલા મહારાષ્ટ્ર […]

પાંચમા ધોરણના “નવોદય”ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

“નવોદય”ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી 5માં ધોરણની “જવાહર નવોદય”ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. જે બાળક 5માં ધોરણમાં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા આપવાનો લાભ […]