Category: વિદ્યાર્થીઓ માટે ખાસ

ખેડૂત પુત્રએ મારી બાજી, 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

ગત રોજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થયુ. જેમાં મોટા મહાનગરોને પાછળ છોડી સતત ત્રીજા વર્ષે સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા આવ્યું છે. તેમજ સમગ્ર ગુજરાતનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે. ત્યારે જામનગર જિલ્લામાં 80.88 ટકા પરિણામ સાથે બે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. ધ્રોલમાં આવેલ […]

ઘર બેઠા…ઘરમાં જ રહીને…, હાથવગા સાધનો આધારિત વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધા જાણો

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા શાળા-કોલજનાં વિધાર્થીઓ તેમજ આમજનતા લોકડાઉનનાં સમયનો સદ્ઉપયોગ કરે, ઘર બેઠા સર્જનાત્મક વિચારો વિકસે તે ઉદેશથી ઘર બેઠા…ઘરમાં જ રહીને… “હાથવગા સાધનો આધારિત વિજ્ઞાન પ્રવૃતિ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેટેગરી:૧માં પ્રાથમિકનાં વિધાર્થીઓ, કેટેગરી:૨માં માધ્યમિક […]

ધો.10 ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ, વિદ્યાર્થીઓ ભારે નિરાશ

ગુજરાત બોર્ડ દ્વારા 50 માર્કસના એમસીક્યુ રદ્ કરાયા બાદ નવી પેપર સ્ટાઈલ મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 80 માર્કસના પ્રશ્ન પત્રો સાથે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ એનસીઈઆરટી કોર્સ આધારીત પ્રથમવાર ધો.10 પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે ગણિતનુ આજનું પેપર ઘણું અઘરૂ હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.10માં પ્રથમ […]

રાજકોટની ITI ખાતે મહિલા મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ કરાશે

પી.જી.વી.સી.એલ. દ્વારા સામાજિક જવાબદારી હેઠળ રાજકોટ આઇ.ટી.આઈ. ને અપાઈ છે કાર રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી શ્વેતા ટીઓટીયાની પ્રેરણાથી આઈ.ટી.આઈ-રાજકોટ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો 04/03/2020ના રોજ સાંજે ૫ કલાકે શુભારંભ કરવામાં આવશે. આઈ.ટી.આઈ-રાજકોટની મેનેજમેન્ટ કમિટીને પી.જી.વી.સી.એલ દ્વારા સામાજિક જવાબદારી હેઠળ કાર આપવામાં […]

ધ્રોલ વીમેન સાયન્સ કલબની બહેનોને ‘નારી રત્ન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી

ગુજકોટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એમ.ડી.મહેતા મહિલા મંડળના સહયોગથી જામનગર જિલ્લાની પ્રથમ વીમેન સાયન્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૃહિણીઓમાં વૈજ્ઞાનિક મિજાજ વિકશે તેમજ પોતાની આજુબાજુમાં ઉદ્ભવતી ઘટનાઓને હકારાત્મક દ્રષ્ટિ ખીલે તે માટેના ઉદ્દેશને ધ્યાનમાં લઇને આ ક્લબની શરૂઆત કરવામાં […]

LRD વિવાદ/ આંદોલનનો સુખદ અંત, 1 ઓગસ્ટ 2018ના પરિપત્રનો અમલ નહીં થાય

રાજ્ય સરકારે આખરે LRD ભરતી વિવાદનો સુખદ અંત લાવ્યો છે. જેમાં આજ રોજ હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જણાવ્યું કે, નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં, જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. તેમજ આ ભરતીમાં 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર આગળની […]

શું તમે જાણો છો આઝાદી પહેલા અખંડ ભારતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું?

ભારતમાં પહેલું બજેટ બ્રિટિશ સરકાર દ્વારા 1860માં જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. વિલ્સનને ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કહેવાતા હતા. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર, 1947માં તત્કાલિન નાણામંત્રી આર. કે. શણ્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. અત્યાર સુધી સૌથી વધુ 10 વાર મોરારજી દેસાઈ અને 9 વાર પી. ચિદમ્બરમ […]

વિશ્વમાં સૌથી વૃદ્ધ મહિલાનું 126 વર્ષની ઉંમરે અવસાન, જાણો વધુ

વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી મહિલાનુ 126 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. તમને જણવ્યે કે આ મહિલા તજિકિસ્તાનની રહેવાસી હતી. 126 વર્ષની મહિલા ફોતિમા મિર્ઝોકુલોવા ગયા અઠવાડિયે મૃત્યુ પામી છે. મળતી માહિતી મુજબ ફોતિમાનો જન્મ 1893ની 13માર્ચે થયો હતો. ફોતિમાએ પતોનુ જીવન સામ્યવાદી શાસનમાં સ્થપાયેલા સહકારી ધોરણે ચાલતાં કપાસનાં […]

આજના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહીં મહત્વની આ વાતો

દેશની ભાગી પડેલી અર્થવ્યવસ્થા અને વધતી જતી બેરોજગારની સમસ્યા વચ્ચે BJP સરકારે બજેટ રજૂ કર્યુ. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સમયે જુદા જુદા વર્ગોની અપેક્ષાઓ પર વાત કરતા નીચે મુજબ જણવ્યુ હતુ. મેડિકલ ઉપકરણનો ટેક્સ હોસ્પિટલ વિકાસમાં વપરાશે ‘આયુષ્માન‘ સ્કીમ હેઠળ હોસ્પિટલ સ્થપાશે ઈન્દ્ર ધનૂષ યોજનાનો વ્યાપ […]