Category: વર્લ્ડ

નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના ઍવોર્ડ

10 વર્ષની વયે બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયેલાં નીરજે અનેક બાળકોનું જીવન બદલ્યું કૈલાસ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન સંચાલિત બાલ મિત્ર ગામના પૂર્વ બાળમજૂર નીરજ મુર્મુને બ્રિટનનો પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ડાયના એવોર્ડ એનાયત થયો છે. જેમનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું તે વેલ્સના રાજકુમારી ડાયનાની સ્મૃતિમાં યુકે સરકાર દર વર્ષે દુનિયાના ચુનંદા […]

અનલોક રંગ સૃષ્ટિ ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ 2020, જાણો આ ફેસ્ટિવલની અનોખી વાતો

આ ફેસ્ટિવલમાં ટોટલ 6 નાટકો સીલેક્ટ કર્યા છે. જેમાં બાંગ્લાદેશ, રાજસ્થાન, કલકત્તા, દિલ્હી, NSD અને ગુજરાતના નાટક છે. આખો ફેસ્ટિવલ ઓનલાઇન થશે અને સાથે પોતપોતાના ઘરે કે પર્સનલ સ્પેસ પર બેસીને લેપટોપ અથવા મોબાઈલ પર નાટક જોયા પછી જેતે નાટકના ડિરેક્ટર સાથે પ્રેક્ષકોની ઓનલાઇન માધ્યમથી ડિરેક્ટર્સ મીટનું આયોજન […]

આ રીતે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે કોરોના, રિસર્ચમાં આવી ચોકાવનારી માહિતી

વિશ્વમાં કોરોના મહામારીથી આતંક ફેલાઈ ગયો છે. ત્યારે કોરોના વાયરસ અંગે દરરોજ નવી નવી વાત સામે આવી રહી છે. એકવી જ એક માહિતી યૂનિવર્સિટી ઑફ હોંગકોંગ તરફ મળી રહી છે. કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા સંશોધનમાં એવી વાત સામે આવી છે કે કોરોના વાયરસ માણસની આંખથી શરીરમાં પ્રવેશ […]

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ […]

કોરોના સે ડરોના”, ભીડથી દુર રહો :વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું ટાળો. ભીડથી દુર રહો. શક્ય હોય તેટલા તમામ કામો ઘરે બેઠા કરો. જેમના ઘરે સિનિયર સીટીઝન હોય તેને ખાસ અનુરોધ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઘરની બહાર […]

સેન્સેક્સ 2919 અંક ઘટ્યો, નિફ્ટી 9600 નીચે બંધ

કોરોના વાઈરસની મહામારી ઘોષિત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાઈરસના વધતા હાહાકાર થી બચવા એક મહિના માટે બ્રિટનને છોડીને બાકી યૂરોપથી લોકોના અમેરિકા આવવા પર પ્રતિબંધ મુક્યો છે. જેની અસર દુનિયાભરના બજારો સાથે ભારતીય શૅર બજારમાં ગુરુવારે જોવા મળી હતી. 30 શૅરોવાળા બીએસઈના સેન્સેક્સ ઈન્ડેક્સ 2919.26 અંક […]

ખુશખબર/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા મોટા ઘટાડો થયો છે જેનો ફાયદો ભારતના લોકોને થઈ રહ્યો છે. આજરોજ  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 2.69 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 2.33 રૂપિયા ઘટ્યો છે. ત્યારે બુધવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર […]

કોરોના વાયરસથી બચવા માટે આટલી બાબતનું રાખો ખાસ ધ્યાન

દુનિયાભરના લગભગ 70 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાવાયરસએ હવે ભારતમાં લોકોની ચિંતા વધારી દીધી છે. ત્યારે ઇટલીથી દિલ્હી પરત ફરેલો એક વ્યક્તિ વાયરસથી પડિત હોવાનું સામે આવ્યુ છે.WHO દ્વારા જણાવ્યા અનુસાર કોરોના વાયરસના જે લક્ષણો બતાવ્યા છે તે શરદી-ઉધરસથી એકદમ મળતા આવે છે. આટલી બાબતોનું રાખો ધ્યાન કોરના વાયરસથી […]

જમ્મુ-કાશ્મીરમાં LG સલાહકાર ફારૂક ખાનનો દાવો, કાશ્મીર 100 ટકા હિંદુ રાજ્ય

જમ્મુ-કાશ્મીરમાં ડેપ્યુટી ગવર્નર LG જીસી મુર્મુના સલાહકાર ફારૂક ખાને કહ્યું છેકે, વહીવટનું પહેલું લક્ષ્ય કાશ્મીરી પંડિતોને ફરીથી સ્થાપિત કરવું છે, જેને બંદૂકની ધમકીને કારણે કાશ્મીર છોડવું પડ્યું હતું. વધુમાં જણાવ્યુ હતુ કે, આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છેકે કાશ્મીર 100 ટકા હિંદુ રાજ્ય હતું, જે લોકો ત્યાં જાય […]