Category: રમત-ગમત

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરી જાહેરાત, આટલી રકમ કરી દાન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ […]

ધ્રોલના વાગુદડ ગામે રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન, અધિકરીઓએ લીધી ક્રિકેટની મજા

ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા ની આગેવાનીમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવાંમાં આવેલ છે. આ ટુર્નામેન્ટનો તારીખ 21 થી પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે શુભારંભ કરવાંમાં આવેલ હતો. જેમાં પહેલા દિવસે ફ્રિન્ડલી મેચ રમાડવામાં આવેલ જેમાં ધ્રોલ તાલુકાના PSI. ગઢવી સાહેબ […]

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ભરાયા, વરસાદના કારણે ક્રિકેટ રસિકો મુંઝવણમાં મુકાયા

રાજકોટ 7 નવેમ્બરના રોજ રમાવનાર T-20 મેચ પર સંકટ, આજે વરસેલ વરસાદના કારણે ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ફરી વળ્યાં. વરસાદના કારણે ક્રિકેટ રસિકો મુકાયા મુંઝવણમાં.

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજો મુકાબલો

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝનો પહેલા મુકાબલામાં બાંગ્લાદેશની સામે પરાજય થયો છે. ત્યારે ભારતીય ટીમ પોતાની સાન બચાવા માટે આ મુકાબલો જીતવો ખુબજ મહત્વનો છે. ભારતીય ટીમ પણ હારનો બદલો લેવાના મુળમાં છે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં 7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મુકાબલો છે. ત્યારે આજે […]

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 સીરિઝનો પહેલો મુકાબલો

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 સીરિઝનો પહેલા મુકાબલામાં બાંગ્લાદેશની સામે રમશે. ભારત 3 મેચની ટી-20 સીરિઝનો પહેલો મુકાબલો બાંગ્લાદેશની સાથે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમમાં રમશે. બીજી બાજુ આજે ઑસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાનની ટીમ સિડનીમાં રમવા ઉતરશે. પાકિસ્તાનની ટીમનો મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે શરૂ થશે જ્યારે ભારત અને […]

લશ્કર-એ-તોઈબાના નિશાના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિરાટ કોહલી

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી NIA ને એક પત્ર મળ્યો છે. જેમાં કરાયેલા દાવા પ્રમાણે આતંકીઓએ તેમનું હિટ લિસ્ટ મોકલ્યું છે. જમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, લાલકૃષ્ણ અડવાણી, રામ માધવ, જે.પી.નડ્ડા, સત્યપાલ મલિક, અજિત ડોવલ, મોહન ભાગવત, રામનાથ કોવિંદ અને વિરાટ કોહલીને મારવાની ધમકી ઉચ્ચારી છે. […]

BCCIના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને અમિત શાહના પુત્ર જય શાહ BCCI નવા સચિવ

બીસીસીઆઈ ના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી ની પસંદગી લગભગ ફાઇનલ છે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ તરીકે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ નિશ્ચિત છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બની શકે છે. આ પહેલા માનવામાં આવતુ હતુ કે, બ્રિજેશ પટેલની પસંદગી થઈ […]

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર, હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લાંબા સમય થી ટીમ બહાર છે. તેનુ કારણ તેમની પીઠના નીચલા ભાગમાં રહેલી ઈજા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મુશ્કેલીના કારણે તેને લાંબા સમય માટે ટીમથી બહાર રહેવું પડે શકે છે. જે ઈન્ડિય ટીમ અને હાર્દિક પંડ્યા માટે એક મોટો ઝટકો છે. હાલ […]

સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં ભારતનો 7 વિકેટથી વિજય

ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20માં એક ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. દીપક ચહરની 22 રનમાં બે વિકેટ બાદ કેપ્ટન કોહલીના 72 રનની ઈનિંગને સહારે જીતવા માટેના 150ના ટાર્ગેટ સામે ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 151 રન ફટકારતાં ત્રણ ટી-20ની શ્રેણીમાં 1-0થી આગળ છે. […]