Category: યૂથ ઝોન

કાલે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, ધ્રોલ એમ.ડી મહેતા ખાતે સૂર્યગ્રહણને પ્રત્યક્ષ નિદર્શન કરવાનુ આયોજન

આ વર્ષનુ અંતિમ અને 45 વર્ષ બાદ થનાર સૂર્યગ્રહણ ગુરૂવારે થવાનુ છે. ત્યારે ગુજકોસ્ટ ગુજરાત પ્રીત શ્રી એમ.ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા 45 વર્ષ પછી થનાર સૂર્યગ્રહણને લોકો જોઈ શકે તે માટેનુ આયોજન કર્યુ છે. સૂર્યગ્રહણને પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલ બોક્સ […]

હવે શિયાળામાં આ રીતે કરો તમારી ત્વચાનુ રક્ષાણ

આપણે બધા લોકોને શિયાળાની સીઝન ખુબ પ્રીય હોય છે. જેમા પરસેવાથી ચિંતા નહીં અને જે મેકઅપ કરવો હોય તે થાય. પરંતુ ડ્રાય સ્કિન હોય તેને ફેસવૉશ કર્યા બાદ હંમેશાં ફેસ પર કોઈ ક્રીમબેઝ્ડ મૉઇસ્ચરાઇઝર જરૂર લગાડવું. લોશન્સ અવૉઇડ કરવા, કારણ કે એ વૉટરબેઝ્ડ હોય છે જેમાંથી પૂરતું મૉઇશ્ચર […]

વીરપુર બન્યું જલારામ મય, આજે જલારામ બાપાની 220મીં જન્મજયંતિ, જાણો તેનો ઈતિહાસ

વીરપુરમાં આજે હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે માટે ઉમટ્યા છે. સવાર થી જ બાપાના દર્શને લાંબી કતારો લાગી અને ઠેર ઠેર જય જલિયાણના નાદ થી ગુંજી ઉઠ્યું છે જલારામ બાપાનો જન્મ કારતક મહિનાની સાતમના દિવસે 1799માં રાજકોટ જિલ્લાના વિરપુર ગામે થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ […]

વીજ કર્મચારીઓના આંદોલનનો આરંભ, એલાઉન્સ અને જીએસઓ-4 મુજબ સ્ટાફની માંગ

ગુજરાત ઉર્જા વિકાસ લી અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા 55 હજારથી વધુ કર્મચારીઓ પોતાની માંગ સરકાર સામે મૂકી છે. જેમાં સાતમાં પગાર પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ-2016 થી ચૂકવી આપવામાં આવે, જીએસઓ -4 મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલિક ભરતી કરવામાં આવે, હાલની મેડીકલ સ્કીમ […]

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ‘ભારત રત્ન’ આપવાની કોંગ્રેસે કરી માંગ

PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન આપવાની માગ કરી છે. સાથો સાથ મોહાલી સ્થિત એરપોર્ટનું નામ બદલીને ‘શહીદ એ આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સરકાર વિરૂદ્ધ […]

રાજકોટ મનપા યોજશે દિવાળી કાર્નિવલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લેશે મુલાકાત

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા  24 થી 27ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનુ આયોજન કર્યુ છે. રાજકોટના રેસ કોર્સ રીંગ રોડને રોશનીથી સુશોભીત કરવામાં આવશે તેમજ રંગોળી સ્પર્ધા,  અતિશબાજી,  મ્યુઝિકલ શૉ, લાઈવ બેન્ડ, સુપર બાઈક શૉ સહીત સાંસકૃતિક કાર્યક્રમો પણ યોજાશે. રાજકોટની જનતા પરિવાર સાથે કાર્યક્રમોની મજા માણી શકશે. તેમજ દિવાળી […]

કોઈને સલાહ-સૂચન આપતા પહેલા આ ખાસ વાંચો

આજના આ ઝડપી યુગમાં પોતાના મગજ પર કાબૂ રાખવો અત્યાંત આવશ્યક છે. આપણા જીવનમાં ઘણીવખત આપણે બીજાને સલાહ-સૂચન આપીએ છીએ. જેની સામેની વ્યક્તતને જરા પણ જરૂર હોતી નથી. આવી વખતે સૌથી વધુ નુકશાન સલાહ આપનારના પોતાના સમય અને શક્તિનુ થાય છે .તો કહેવાનો અર્થ એ થાય કે હાંમેશા […]

હવે ધોરણ-10માં નવી પરીક્ષા પદ્ધતિ, OMR પદ્ધતિમાં નહીં પૂછાય પ્રશ્નો

રાજ્યમાં ધોરણ 10માં નવી પરીક્ષા પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે. ત્યારે 2020માં યોજાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા માટેની માર્ગદર્શિકા બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં OMR પદ્ધતિ રહેશે નહીં. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. તેમજ  20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા […]

MIMP/સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા પ્રશ્નો…

1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન 2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન 3 .એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન 4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન 5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન 6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન 7.પેરિસ્કોપ : […]