Category: મનોરંજન

અનલોક રંગ સૃષ્ટિ ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ 2020, જાણો આ ફેસ્ટિવલની અનોખી વાતો

આ ફેસ્ટિવલમાં ટોટલ 6 નાટકો સીલેક્ટ કર્યા છે. જેમાં બાંગ્લાદેશ, રાજસ્થાન, કલકત્તા, દિલ્હી, NSD અને ગુજરાતના નાટક છે. આખો ફેસ્ટિવલ ઓનલાઇન થશે અને સાથે પોતપોતાના ઘરે કે પર્સનલ સ્પેસ પર બેસીને લેપટોપ અથવા મોબાઈલ પર નાટક જોયા પછી જેતે નાટકના ડિરેક્ટર સાથે પ્રેક્ષકોની ઓનલાઇન માધ્યમથી ડિરેક્ટર્સ મીટનું આયોજન […]

વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ લલિતભાઈ રાઠોડનો આજે જન્મદિન

રાજકોટ: રાજકોટના જનની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લાલિતભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેમણે સેવામય જીવનના 37 વર્ષ પૂર્ણ કરી 38 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓએ સેવાકીય સંસ્થા થકી યુવાવસ્થામાં અનેક સેવાકાર્યો કર્યા છે. ભારતીય સંસ્કારોને વળગી રહેલા લલિતભાઈ દ્વારા 1000 સગર્ભા બહેનોને ગર્ભ સંસ્કાર યોજના […]

Vadapav bites

Prep Time: 15 minutes Cook Time: 20 minutes Total Time: 45 minutes Serves: 3-4 Ingredients For the potato mixture1 cup of boiled & mashed potatoes1 tbsp finely chopped garlic1 tsp finely chopped ginger1 tsp cumin seeds1 tbsp coriander-cumin powder1 tsp red chili powder/ cayenne pepper1/2 tsp turmeric1 tbsp […]

કોરોના ભારતમાંથી વિદાય લેશે, પરંતુ જીવનની અમૂલ્ય ક્ષણોમાં તમે શું શીખ્યા?

કોરોના ની વિદાય તો નિશ્ચિત છે કોરોના દરમિયાન આપણે આપણા જીવનના અમૂલ્ય ક્ષણો માં શું શીખ્યા તેની ઝાંખી કરાવતી ગઈ .આમ તો વિપદા મનુષ્યને સમય અનુસાર બોધ આપતી હોય છે. સમગ્ર વિશ્વ કોરોના’ ની આફતમાં છે શું શીખશે તેની ખબર નથી પરંતુ મારા ભારતીય નાગરિકોને ઘણી બાબતોને ઠોકર […]

સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં જાણો સ્વચ્છતા વિશે

ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં સ્વચ્છતા વિશે ઘણા ઉપદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતી પણ એક કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સામાન્ય રીતે સ્વચ્છતાની શરૂઆત આપણા શરીરથી શરૂ કરવી જોઇએ શુદ્ધ જળથી નિત્ય સ્નાનકરીને ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ શરીરની સ્વચ્છતા પછી આપણે ઘરની સ્વચ્છતા કરવી જોઈએ ઘરમાં દરેક […]

ધ્રોલ વીમેન સાયન્સ કલબની બહેનોને ‘નારી રત્ન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી

ગુજકોટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એમ.ડી.મહેતા મહિલા મંડળના સહયોગથી જામનગર જિલ્લાની પ્રથમ વીમેન સાયન્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૃહિણીઓમાં વૈજ્ઞાનિક મિજાજ વિકશે તેમજ પોતાની આજુબાજુમાં ઉદ્ભવતી ઘટનાઓને હકારાત્મક દ્રષ્ટિ ખીલે તે માટેના ઉદ્દેશને ધ્યાનમાં લઇને આ ક્લબની શરૂઆત કરવામાં […]

રાજકોટના ગૌરવપૂર્ણ ઇતિહાસને જાણો એમના સ્થાપનાકાળથી

રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક તા. 30મી જાન્યુઆરી 2020એ થવા જઈ રહ્યું છે ત્યારે રણજિત વિલાસ પેલેસ ખાતે આ ભવ્ય સમારોહની તડામાર તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. રાજકોટના ઇતિહાસમાં એક અનોખો અને અભૂતપૂર્વ સમારોહ શરૂ થઈ ચૂક્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં નજીકના ભૂતકાળમાં આવો કોઈ […]

આજે બનાવો લીલી હળદરનુ શાક

10 લોકો માટે લીલી હળદરના શાકની રેસિપી સામગ્રીઃ 500 ગ્રામ લીલી હળદર, 500 ગ્રામ શુદ્ધ દેશી ઘી, 250 ગ્રામ લીલા વટાણા, 500 ગ્રામ મલાઈ વાળું દહીં, 100 ગ્રામ તાજા લાલ મરચા, 250 ગ્રામ લીલી ડુંગળી, 250 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ આદુ, 50 ગ્રામ સૂકું લસણ, એક પુળીયું […]

ધ્રોલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મારી બાજી

 રાજકોટ હેમુગઢવી હોલ ખાતે રાજ્યકક્ષાની ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધા યોજાય હતી. જેમાં ધ્રોલની આર્યવ્રત સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુ. એકપાત્રિય અભીનયમાં સ્પર્ધામાં આદ્રોજા યુગકુમાર નિતેશભાઇએ પ્રથમ નંબર તથા વકૃતત્વ સ્પર્ધામાં દ્વિતીયનંબર પ્રાપ્ત કરીઓ છે. ત્યારે દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં અગ્રાવત હિતકુમાર ગૌતમભાઈએ  તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. […]