Category: બોલિવૂડ

અમિતાભ બચ્ચને સ્પષ્ટ કહ્યું કે, હું તેમનો કર્જ ચુકવીશ નહીં…

અમિતાભ બચ્ચનની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેમના ચાહકોને તેમની શૈલી ખૂબજ આકર્ષક લાગે છે. પરંતુ અમિતાભ બચ્ચને હાલમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનું દેવું ચુકવવાનો ઇરાદો નથી. અમિતાભ બચ્ચનના ચાહકોના સંખ્યા ખુબ મોટી છે. તેમના ચાહકોને તેમની શૈલી ખૂબજ આકર્ષક લાગે છે. પરંતુ અમિતાભ બચ્ચને હાલમાં […]

અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, રૂટિન ચેકઅપ માટે થયા હતા એડમિટ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને મંગળવારે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. શુક્રવારે સાંજે તેમને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે દેખાયા હતા. અભિષેક કારની આગળની સીટ […]

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન છેલ્લા ત્રણ દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને મંગળવારે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા તેને આજે ત્રણ દિવસ થયા છે. ત્યારે મળતી માહિતી અનુસાર તેમને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા છે. હોસ્પિટલ અને પરિવાર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કારણ કે અમિતાભ […]

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાને મહારાષ્ટ્ર પોલિસે આપી 7 વર્ષની સજાની ધમકી

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની હાલમાં જ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થયુ હતુ. આ ફિલ્મના એક ડાયલોગ ખુબજ ચર્ચામાં આવ્યો છે. આ ડાયલૉગમાં પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરને કહે છે કે, ‘એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેંક લૂંટીશુ.’ એટલા મહારાષ્ટ્ર […]